________________
મરજી પ્રમાણે લડાઇ કર, હું તને હથિયાર પૂરું પાડુ, અને ત્હારા શત્રુના સુરે ચુરા કરી નાંખું. ' ચદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરને પક્ષ મળવ.થી તક્ષકઽદકની માફક કુમાર ખમણેા ઉત્સાહ પામ્યા, અને તિલકમજરીના હાથમાં હસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચઢે છે તેમ સમરાંધકાર અશ્વ ઉપર ચઢ્યો. ત્યારે ચંદ્રચૂડે શીઘ્ર એકાદ ચાકરની માક કુમારને ગાંડીવને તુચ્છ કરનારૂં ધનુષ્ય અને બાજુનાં ભાથાં આપ્યાં. તે વખતે રત્નસાર કુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુા ંડને વિષે ધારણ કરેલા ધનુષ્યને મ્હોટા ટંકાર શબ્દ કરતા આગળ આવ્યેા. પછી બન્ને મહાન યાદ્દાએએ ધનુષ્યના ટેકાથી દશે દિશાઓને વ્હેરી કરી નાંખે એવું બાણયુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્યે ખેડવું અને છેડવું દક્ષ પુખેથી પણ દેખાયું નહીં. માત્ર બાણુની દૃષ્ટિ એક સરખી થતી હતી તે પાપ વગેરે સર્વના જોવામાં આવી.
ડીકજ છે, જળથી ભરેલેા ના મેધ દૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારા પૂર્વાપર ક્રમ ક્યાંથી જાય ? બાજુ ફેકવામાં સ્વાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કાષ્ઠ કર્યો પણ આડુળ વ્યાકુળ ન થાય એવા તે અને વીરાનાં બાણુ માંડુમાંહું એક ખાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ ભાણુ લાગ્યું નહીં. ધણા ક્રોધ પામેલા તે બન્ને મહા યાઓનું ઘણા કાળ સુધી સેલ, બાવલ, તીર!, તેમર, તબલ, અ ર્ધચંદ્ર, અર્ધનારામ, નારાચ વગેરે જાત જાતનાં તીક્ષ્ણ બાણથી યુદ્ધ ચા હયું. સંગ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા ધણું! કાળ સંગ્રામ ત્રયે! તે પણ થાકયા નહીં. “સખે સરખા બે જબ્બર જુગારી હેાય તે તેમનાંમાં માંદ્ગામાંડે કાણુ કાને જીતે? તેને જેમ સંશય રહે છે, તેમ તે બન્ને જણામાં કાણુ જીતશે ? તેના સંશય રહ્યા. ડીકજ છે, એક વિધાના બળથી અને બીજો દેવતાના બળથી બલિષ્ટ થએલા, વાલિ અને રાવણ સરખા તે બન્ને યેદ્દાઓમાં કાને જય થાય, તે શીધ્ર શી રીતે નક્કી કરાય ? સારી નીતિથી ઉપાર્જન કરેલું ધન જેમ વખત જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનું અને ધર્મનું બળ ઘણું હોવાથી રત્નસાર કું
૩૬૦