________________
ગઈ, અને પોતાના ભાગ્યોદયથી વિશ્રાતિ લેવા અહિં ઉતરી. તેમજ ક્રમ બમાં જેમ સંતાઈ જવું, તેમ તને જોઇ દ્વારા ખેાળામાં સતાઇ ગઇ. કે કુમારરાજ ! તે હંસી હુંજ છું, અને જે મ્હારી પાછળ આવ્યા, અને જેતે તે' જીત્યા, તેજ હું કહું છું તે તેજ વિધાભર છે.’
તિલકમાંજરી પોતાની હેતની એવી હકીકત જાણી, šનના દુ:ખથી દુ:ખી થઇ ધણેજ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવીજ હાય છે. તિલકમાંજરીએ કહ્યું. “હાય હાય ! હુ સ્વામિનિ ! ભયની જાણે રાજધા નીજ હાયમી ! એવી અટવીમાં એકલી તાપસપણામાં શી રીતે રહી જૈન વિચિત્ર ગતિને ધિક્કાર હાજો. વ્હેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાએ જેમ તિર્યંચના ગર્ભમાં રહેવું, તેમ કાઈથી સહન ન કરાય એવા ઘણા દુ:ખદાયી પંજરવાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડી મ્હેન ! આ ભવમાંજ તને તિર્યંચપણું પ્રાપ્ત થયું! દૈવ નટની માફ્ક સુપાત્રની પણ વિડંબના કરે છે ! માટે તને ધિક્કાર થાઓ ! વ્હેન ! પૂર્વભવે તેં કૈાતુકથી કાઇને વિયેાગ પડાવ્યેા હશે અને મે' તે વાતની ઉપેક્ષા કરી હશે, તેનું આ કહી ન શકાય તેવું માઠું ફળ મળ્યું. હાય. હાય ! દુધૈવથી ઉત્પન્ન થએલું અથવા જાણે મૂર્તિમાંત દુર્ભાગ્યજ હાયની ! એવું હારૂ તિર્યંચપણ હવે શી રીતે દૂર થશે !' તિલકમજરી એ વિલાપ કરે છે એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હ'સી ઉપર જળ છાંટીને પાતાની શક્તિથી તેની પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતીજ ઉત્પન્ન થઇ કે શુ` ! અથવા લક્ષ્મીજ સમુદ્રમાંથી નીકળી કે શું! એવી કુમાર વગેરેને ણા હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શાભવા લાગી. વિકવ રામરાત્રિના બહાનાથી જેમના શરીર ઉપર્ હર્ષના અંકુરાજ ઉત્પન્ન થયા હાયનો એવી તે બન્ને હેને ઉતાવળથી એક ખીજીને આલિંગન કરી રહી. પ્રેમનેા મહિમા એવાજ છે.
1
"C
પછી રત્નસાર કુમારે કૈતુકથી કહ્યું. હૈ તિલકમ જરી ! અમને આ કામમાં ઇનામ અવશ્ય મળવું જોઇએ. હે ચંદ્રમુખી ! કહે, શુ' આપવી યેાગ્ય છે? જે આપવા યોગ્ય હાય તે તુરતજ આપ. ધર્મની માફ્ક આ ચિત દાન વગેરે લેવામાં વિલંબ કાણુ કરે? ઔચિત્યાદિ દાન, રૂણુ ઉતા
BE :