________________
રીકજ છે, સંકટને વખત આવે ધીર પુરૂષ અધિક પરાક્રમ પ્રકટ કરે છે. કુમારને ભયંકર સંક્દમાં સપડાયો જોઇને ચદ્રચૂડ દેવતા હાથમાં મ્હોટા મુફ્તર લઇ વિદ્યાધર રાક્બતે પ્રહાર કરવા ઉડયેા. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઇ દુઃશાસન સરખા વિદ્યાધર રાજા શીઘ્ર ક્ષેાભ પામ્યા. તથાપિ તે ધણું ધૈર્ય પકડી પાતાના સર્વ રૂપથી, સર્વ ભુજાએથી સર્વ શક્તિથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યા. દેવતાની શક્તિ અચિંત્ય અને કુમારનું ભાગ્ય અદ્ભુત હાવાથી ચંદ્રચૂડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતવ્ર માણસ ઉપર કરેલા ઉપકારની માફક નિષ્ફળ ગયા ! જેમ ઈંદ્ર વડે પર્વતને તોડી પાડે, તેમ ક્રોધથી દુર્ધર થએલા ચંદ્રચૂડે મુદ્ગર વડે વિદ્યાધર રાજાના મુખ્ય સ્વરૂપ ઉપર પ્રહાર કર્યાં. ચંદ્રચૂડે પોતાની સર્વ શક્તિથી વિધાધર રાજ્ય ઉપર પ્રહાર કર્યા ત્યારે કાયર માણુસના પ્રાણ નીકળી જાય એવા ભયંકર અવાજ થયા. વિધાઞળથી અહંકારી થયેલા, ગૈલાયને જીતવાની સત્તા રાખનારા એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ્ર સરખું મજબુત માથું તે પ્રહારથી છેદાયું નહિ. તથાપિ તેની બહુ રૂપ ધારણ કરનારી મહેાવિધા ભય પામીતેન્દ્ર કે શું ! ફાગડાની પેઠે શીઘ્ર નાસી ગઇ. દેવતાનું સહાચ્ય આશ્ચર્યકારી હોય એમાં શુક નથી,
66
આ કુમાર સ્વભાવથીજ શત્રુઓને રાક્ષસ સરખા ભયકર લાગતા તા, અને તેમાં, અગ્નિને સહાય્યકારી જેમ વાયુ મળે, તેમ તેને જેને પરાભવ ન કરાય એવા દેવતા સાય્યકારી મળ્યા, ” એમ વિચારી કર સુની માફક વિદ્યાધર રાજા નાસી ગયેા. કહ્યું છે કે—જે ભાગે તે જીવે પાયદળના સ્વામી તે વિધાધર રાજા પેાતાની ભાગી ગએલી ઇષ્ટ વિદ્યાતે જોવાને અર્થે તેની પાછળ શીઘ્ર વેગથી દોડતા ગયા. સનિયર શિષ્ટ (પરસ્પર સયાગથી બની ગયેલાં) એ કાર્યોમાં જેમ એકના નાશ થવાથી ખીજાતે પણ નાશ થાય છે, તેમ વિધાના લોપ થતાંજ વિધાધર રાજાને પણ લોપ થયા. સુકુમાર ક્યાં ? અને કઠેર વિધાધર કયાં ? તથાપિ કુમારે વિદ્યાધરને જીત્યા. એનું કારણુ કે, જ્યાં ધર્મ હાય, ત્યાં જય છે. વિધા
૩૬૨