________________
વીસ આયુધ ધારણ કરી તે વિધાધર રાજા જગતને ભય ઉત્પન્ન કરનારો થયે. તેવી જ રીતે, એક મુખથી સાંઢ જેમ ત્રાટકાર શબ્દ કરે, તેમ હેકારો કરતો, બીજા મુખથી તોફાની સમુદ્રની પેઠે ગર્જના કર્તા, ત્રીજા મુખથી સિંહ સરખો સિંહનાદ કરતે, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરૂષની માફક શત્રુને ભય પેદા કરનારૂં અટ્ટહાસ્ય કરતે, પાંચમા મુખથી વાસુદેવની માફક માટે શંખ વગાડત, છઠા મુખથી મંત્રસાધક પુરૂષની પેઠે દિવ્ય મંત્રનો જાપ કરે, સાતમા મુખથી હે વાનરે જેમ બુક્કારવ કરે છે, તેમ હક્કારવ કરતે, આઠમા મુખથી પિશાચની પેઠે ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતે, નવમા મુખથી ગુરૂ જેમ કુશિષ્યોને તર્જના કરે છે, તેના પિતાની સેનાને તર્જના કરતે, તથા દશમા મુખથી વાદી જેમ પ્રતિવાદીને તિરસ્કાર કરે, તેમ સ તસાર કુમારને તિરસ્કાર કરતો એવો તે વિધાધર રાજા જૂદી જૂદી ચેષ્ટા કરનારાં દશ મુખથી જાણે દશે દિશાઓને સમકાળે ભક્ષણ કરવા જ તૈયાર થયો હેયની ! એવો દેખાતું હતું. એક જમણું અને એક ડાબી એવી બે આંખવડે પિતાની સેના તરફ અવજ્ઞાથી અને ધીક્કારથી જેતે, બે આંખ વડે પિતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જેતે, આંખવડે પિતાના આયુને હર્ષથી અને ઉત્કર્ષથી તો, બે આંખવડે પિપટને આક્ષેપથી અને દયાથી જેત, બે આંખ વડે હસી તરફ પ્રેમથી અને સમજાવટથી જેતે, બે આંખવડે તિલકમંજરી તરફ અભિલાષથી અને ઉત્સુકતાથી જોતે, બે આંખવડે મયુરપક્ષી તરફ ઈચ્છાથી અને કૌતુકથી જેતે, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉલ્લાસથી અને ભક્તિથી જેત, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રોષથી જેત, બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જેતે એ તે વિધાધર રાજા પિતાની વીસ ભુજાની હરિફાઈથી જ કે શું ! પિતાની વીસ ખવડે ઉપર કહ્યા મુજબ જૂદા જૂદા વીસ મનોવિકાર પેદા કરતા હતા. પછી તે વિદ્યાધર રાજા યમની માફક કોઈને વશ ન થાય એ, પ્રલય કાળની પેઠે કઈથી ન ખમાય એવો અને ઉત્પાતની પડે જગતને જોમ ઉત્પન્ન કરનાર એ થઈ આકાશમાં ઉછળે. વાનર
૩૫૮