________________
વ્રત તેં કેમ આવ્યું ? સર્વે સપદાએને જાણે એક સુરક્ષિત કાટજ હાય ની! એવું આ ત્હારૂ સુંદર સ્વરૂપ ક્યાં, અને સસાર ઉપર તિરસ્કાર ઉ ત્પન્ન કરનારૂં એવું આ તાપસ વ્રત તે કયાં ? જેમ અરણ્યમાં માલતીનું પુષ્પ કે!ઇના ભાગમાં ન આવતાં વ્યર્થ સૂકાઇ જાય છે, તેમ તે હાર આ ચાતુર્ય અને સૌંદર્ય પ્રથમથીજ તાપસ વ્રત લષ્ઠ નિષ્ફળ કેમ કરી નાંખ્યું ? દિવ્ય અલંકાર અને દિવ્ય વેષ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કમળ શરીર અતિશય કઠોર એવાં વલ્કલાને શી રીતે સહન કરી શકે? જોનારની નજરે મૃગાળ પેડે ધનમાં નાંખનારા એવે આ હારા કેશપાશ ક્રૂર એવા જટાબધા સબધ સહેવા લાયક નથી. આ હાર સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને યેાગ્ય એવા નવનવા બાગેપભાગે શૂન્ય હેવાથી હાલમાં અમને ઘણી યા ઉત્પન્ન કરે છે. માટે હું તાપસ કુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હેવાથી, ભાગ્યયોગથી, માડા કર્મથી, કોઇના બલાત્કારથી, કોઇ મહા તપસ્વીને શાપ હાવાથી અ ચવા કોઇ બીજા કારણુથી આ કણ તપસ્યાને! અંગીકાર કર્યા તે કહે ?''
'
પોપટ આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસ કુમાર એક સરખી નેત્રમાંથી ઝરતી આંસુધારાના બહાનાથી અંદર રહેલા દુ:ખને વમતે, હાયની ! તેવી રીતે ગદ્ગદ સ્વરથી કહેવા લાગ્યો. “ હું ભલા પાપટ ! હું ઉત્તમ કુમાર : તમારી બરાબરી કરી શકે એવા જગમાં કાણું છે ? કારણ કે, અનુકુ પાપાત્ર એવા મ્હારે વિષે એવી તમારી દયા સાક્ષાત્ દેખાય છે. પેાતાને અથવા પેાતાના કુટુંબીઓને દુ:ખ થઇ દુ:ખી થએલા કાણુ દેખાતા નથી ? પણ પારકા દુ:ખી દુ:ખી થનારા પુરૂષ ત્રણે જગમાં હશે, તે માત્ર એ ત્રણુજ હશે. કહ્યું છે કે--શૂરવીર, પડિત તથા પોતાની લક્ષ્મીથી કુખેરતે પશુ ખરીદ કરે એવા ધનાઢય ઢાકા, પૃથ્વી ઉપર પગલે પગલે હુજારા જોવામાં આવશે, પશુ જે પુરૂષનું મન પારા દુ:ખી માસને પ્રત્યક્ષ જોઈ અથવા કાને સાંભળી તેના દુ:ખથી દુ:ખી થાય, એવા સત્ પુરૂષ જગતમાં પાંચ કે છજ હશે. સ્ત્રીએ, અનાથ, દીન, દુ:ખી અને ભયથી પરાભવ પામેલા એમને સત્પુરૂષ સિવાય બીજો કાણુ રક્ષણ કરનારા છે? માટે હું કુમાર ! મ્હારી જે હકીકત છે તે હું હારી આગળ કહું છું.
૩૪૧