________________
નારગીએ!, સત્કૃષ્ટ દાડમે, પકાં સાકરનબૂ, જાંબુડા, ખેર, ગૂદાં, પીલુ, ફૅસ, શીંગાડા, સકરટેટી, ચીભડાં, પાકાં તથા કાચાં એવાં જૂદાં જાડાં વાલુ વગેરે કળા, કમળપત્રના દડાથી પીડાય એવાં દ્રાખ વગેરેના સરસ શરબત, નાળિયેરનું તથા સ્વચ્છ સરાવરનું જળ, શાકને ઠેકાણે કાચાં આમ્લવેતસ, આમલી, નિબુ વગેરે; સ્વાદિમને ઠેકાણું કાંઈક લીલી તથા કાંઇક સૂરી હારબંધ સોપારીએ, પહેાળા અને નિર્મળ પાન, એલચી, લવિંગ, લવલીફળ, જાયફળ વગેરે, તથા ભોગ સુખને અર્થે શતપત્ર બકુલ, ચ ંપક, કેતકી, માલતી, મેાગરા, કુદ, મુચકુંદ, ધણાંજ સુગ ંધી જાતજાતનાં કમળા, હર્ષ ઉત્પન્ન કરનારા દમા આદી પુષ્પા તથા પા; તેમજ કપૂરવૃક્ષથી ઉત્પન્ન થયેલાં કપૂરનાં રજકણ અને જેટલી મળી તેટલી કસ્તૂરી, વગેરે તાપસ કુમારે ઉપર કહેલી સર્વ ઉત્તમ વસ્તુએ બરાબર ગાઢવીને રતસાર કુમારની આગળ મૂકી. એટલી બધી વસ્તુએ મૂકવાનું કારણુ એમ છે કે, તે અટવીમાં સર્વે ઋતુનાં ફળ ફુલ હમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણુસના મતની રૂચિ ભિન્ન ભિન્ન હાય છે, માટે વિસ્તારથી સર્વે વસ્તુ તાપસ કુમારે મૂકી.
પછી મ્હોટા મનને ધારણ કરનારા રનમાર કુમારે તાપસ કુમારે ક રેલી ભક્તિની રચના અંગીકાર કરવાતે માટે તે સર્વે વસ્તુઓ ઉપર ઘગ઼ા આદરયો એક વાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કોઈ વખતે ભક્ષ ગુ કરીજ ન હોય ! એવી તે સર્વ વસ્તુ ઉપગમાં આવી તે રીતે થોડી થોડી બક્ષગુ કરી. દાતાર પુરૂષની એવીજ મડૅરબાની હાય છે! પછી તાપસ કુમારે, રાજા ભેજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડશ તેમ તે પોપટને તેની જાતિને ઉચિત એવાં કળાથી તૃપ્ત કર્યો ધેડાની પણુ તેની જાતિને લાયક આસના વાસના કરી, તથા યાગ્ય વસ્તુ ખવરાવી તાપસ કુમારે થાક વિનાનો તયા તૃપ્ત કર્યા. ઠીકજ છે. મ્હોટા પુરૂષો કાઈ કાળે પશુ ઉચિત આચરણ મૂકતા નથી. પછી મ્હોટા મનવાળેા પોપટ રત્નસાર કુમારને અભિપ્રાય સમ્યક્ પ્રકારે જાણી પ્રીતિથી તાપસ કુમારને પૂછવા લાગ્યા કે, “ હુ તાપસ કુમાર ! જેને શ્વેતાંજ મરાજિ વિકસ્તર આય એવા આ નવનમાં કલ્પના પશુ ન કરી શકાય એવું આ તાપસ
rk
૨૪૦