________________
ઉપર આવેલી ઢાયની ! એવી તે સ્ત્રીએ આદિનાથ ભગવાનને ભક્તિથી વંદના કરી, મયુર ઉપર બેસીનેજ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુછ્યુ નતૈકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્તપલ્લવના કપાવવાથી, અનૈક પ્રકારના અંગવિક્ષેપથી, મનનેા અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચે. ાથી તથા બીજા પણ ઘેંચના જુદા જુદા પ્રકારથી મનેહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઇ ત-મયજ થઈ ગયાં હેાયતી ! એવી રીતે કુમારતુ અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચકીત થયું. હરણી જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઇને ઉલ્લાસથી વિલાસ કરતી અને ઘણા કાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી દેખાઇ. પછી રત્નસાર કુમારે તે સ્ત્રીને કહ્યું, “હું સુંદર સ્ત્રી ! જો હારા મનને કાંઇ પણ ખેદ ન થતા હોય તે! હું કાંઇક પૂછું છું તે એ “ પૂછો કાંઇ હરકત નથી ” એમ કહ્યું. ત્યારે કુમારે તેની સર્વે હકીકત પૂછી. ખેલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પેાતાને મનેવેધક વૃત્તાંત નીચે પ્રમાણે કત્ચા:
ઘણા સુવર્ણની શાભાથી અમૈકિક શાભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પોતાના કુળને દીપાવનાર સુવર્ણની ધ્વા જેવા કનકધ્વજ નામે રાળ હતા. તે રાજાએ પેાતાની અમીનજરથી તણખલાને પણુ અમૃત સમાન કર્યાં. એમ ન હાત તેા તેના શત્રુએ દાંતમાં તણખલાં પકડી તેના સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત ? પ્રશ ંસા કરવા જેવા ગુણુાતે ધારણ કરનારી અને સ્વરૂપથી ઇંદ્રાણી જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાષ્ટ્રી કનકધ્વજના અત:પુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સુતી હતી, એટલામાં જાગૃત અવસ્થામાં સ્પષ્ટ દેખાતુ એવું કન્યાની પ્રાપ્તિ કરાવનારૂં સ્વમ તેના વ્હેવામાં આવ્યું. મનમાં તિ અને પ્રીતિ ઉત્પન્ન કરનારૂં રતિ અને પ્રીતિ એ બન્નેનુ જોડ કામદેવના ખેાળામાંથી ઉઠીને પ્રીતિથી મ્હારા ખેાળામાં આવીને એન્ડ્રુ. તેના સ્વપ્રમાં એવો સંબધ હતા. શીઘ્ર જાગૃત થએલી કુસુમસુંદરીએ વિકસ્વર કમળ સરખાં પેતાનાં નેત્ર ઉધાડયાં. જેમ મ્હોટા પુરથી નદી ભરાય છે, તેમ કહી ન શકાય એવા આનંદપુરથી તે પરિપૂર્ણ ભરાઇ ગઈ.
૩૪૬
دو