________________
ન ઉપાડ, તથા વરસાદ વરસતો હોય ત્યારે દોડવું નહીં. પાત્ર ભાગે તે પ્રાયે કલહ થાય છે, અને ખાટ ભાગે તે વાહનનો ક્ષય ઘાય. જ્યાં. શ્વાન અને કૂકડો વસતા હોય ત્યાં પિતરાઈઓ પોતાનો પિંડ લેતા નથી.
ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલા સુવાસિની સ્ત્રી, ગાભણ, વૃદ્ધ, બાળક અને રોગી એમને જમાડવા અને પછી પોતે જમવું. હે પાંડવ
છે ! ગાય, બળદ આદિ ઘરમાં બંધમાં રાખી તથા જેનારા માણસોને કોઈક ભાગ ન આપી પોતે જ એકલે જે માણસ ભજન કરે, તે કેવળ પાપ ભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પિતાની જ્ઞાતિને ઘરડે થએલો માણસ અને પિતાને દરિદ્રી થએલો મિત્ર એમને ઘરમાં રાખવા. ડાહ્યી સાસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવે. કારણ કે, સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. છેડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં. થેડું ખરચી ઘણાનો બચાવ કરે એ માંજ ડહાપણ છે. લેણું, દેણું તથા બીજા કર્તવ્યકર્મ જે સમયે કરવાં જોઈએ, તે સમયે જે શીધ્ર ન કરાય તો તેની અંદર રહેલો રસ કાળ ચૂસી લે છે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ દેશની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહીં. હે અર્જુન વગર બેલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે, તથા ને આપેલા આ સને પિતેજ બેસે, તે પુરૂષ અધમ જાણવો. અંગમાં શક્તિ નહીં છતાં કોપ કરે, નિર્ધન છતાં માનને વાં છે, અને પિતે નિર્ગનું છતાં ગુણી પુ. રૂષને દ્વેષ કરે, એ ત્રણે પુરૂષ જગતમાં લાકડી સમાન સમજવા. - માતા પિતાનું પિષણ ન કરનાર, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મૃતપુરૂષનું શય્યાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરુષે પિતે બલિષ્ટ પુરૂષના સપાટામાં આવતાં નેતરની પેડે નમ્ર થવું, પણ સર્પની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનારો પુરૂષ અવસર આવે અનુક્રમે ફરીથી મહેદી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્ષની પેઠે ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા કે થાય છે. બુદ્ધિ શાળી પુરૂષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગનો સંકોચ કરી
૩૨૩