________________
મ્હારી વગર કારણે નિંદા કરે છે! જો તુ તે ઘેડે મેળવીશ, તે હારૂં ધૈર્ય, શૂરવીરપણું અને ડાડાપણુ જણાશે. ” એમ કહી કનર, કનરીતી સાથે આકાશમાં ઉડી ગયેા.
રળસાર કુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યા, અને પેાતાને બ્રીજ ગાયો માની આમણા દૂમણા થઈ શેાક કરવા લાગ્યા. પછી ધરના મધ્ય ભાગમાં જઇ મારાં દઇ પલંગ ઉપર ખેડે. ત્યારે દીલગીર થએલા પિતાએ આવી તેને કહ્યું કે, હું વત્સ ! તને શું દુ:ખ થયું! કાંઈ મનને અથવા શરીરને પીડા તા થઈ નથી ? આના ઉત્તરમાં તેણે કહ્યું કે, જો કાંઈ તેવુ હોય તેા હું તેને અવશ્ય ઉપાય કરૂં. જે હોય તે વાત મને કરું. કેમકે મેહીની પણ કિસ્મત વિધ્યા વિના થતી નથી ” પિતાનાં એવાં વચનથી સાપ પામેલા રત્નસારે શીઘ્ર બારણાં ઉધાડયાં, અને જે વાત બની ગઈ હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કડ્ડી. પિતાએ ધણું આશ્ચર્ય પામીને કહ્યું કે, “હે વત્સ ! એ અમારા પુત્ર આ સવાત્તમ અર્ધ ઉપર બેસીને ભૂતળને વિષે ચિરકાળ ફરતાં રખે અમને પોતાના વિયેગથી દુ:ખી કરે. ” એવી કલ્પનાથી મેં આજ સુધી તે ધેડે ઘણી મહેનતે ગુપ્ત રાખ્યા, પણ તે હુવે હારા હાથમાં સોંપવાજ પડશે. પરંતુ તને યેાગ લાગે તેજ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસાર કુમારને તે ધેડા આપ્યા, માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધનને આનંદ થાય છે, તેમ રત્નસાર કુમારને ગેડા મેળવવાથી ધણા આનદ થયા. શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે કાને આનંદન થાય? પછી ઘણા બુદ્ધિશાળી કુમાર, સૂર્ય જેમ ઉત્ક્રય પર્વત ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણ ચડાવેલા તે ઘેાડા ઉપર ચઢો, અને વયથી તથા શાળથી સરખા એવા ોભતા ઘેાડા ઉપર એડેલા શ્રેષ્ઠ મિત્રાની સાથે નગરથી બહાર નીકળ્યા. ઈંદ્ર જેમ પેાતાના ઉચ્ચ:શ્રવા નામ ના અશ્વને ચલાવે છે, તેમ તે કુમાર, જેતી ખરાખરીને અથવા જેથી ચઢિયાતા લક્ષણવાળા ઘેાડા જગમાં પણ નથી, એવા ઉચ્ચ:શ્રવા સમાન તે ધાડા રૂપી રતને ઘેડા ફેરવવાના મેદાનમાં ફેરવવા લાગ્યા.
૨૩૪