________________
મુખ ઘડા જેવું કેમ હોય ? માટે એ માણસ નથી, અને દેવતા પણે નથી; પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થએલે કે તીર્ય દેખાય છે, અથવા કદાચ કોઈ દેવતાનું એ વાહન હશે ?' તે કુમારનુ કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું “હ કુમાર! તું કુકલ્પના કરીને મહારી ફોગટ વિડંબના શું કરવા કરે છે ? જગતમાં પોતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હું વ્યતર દેવતા છું. પણું તું માત્ર તિર્યંચ સરખો છે. કારણ કે, હારા પિતા એ તને દેવતાઓને પણ ન મળી શકે એવી એક દિવ્ય વસ્તુથી એકાદ ચાકરની માફક દૂર રાખે છે. ' અરે કુમાર ! સમરાંધકાર નામનો એક નીલવર્ણ ધારણ કરનારે ઉ. ત્તમ ઘડો લ્હારા પિતાને કોઈ દૂર ધી પાંતરમાં પૂર્વ મ. જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનાર, હલકા કાનને, ઠેકાણા વગરને, પગે પગે દંડ કરનારા અને કોધી હોય છે, તેમ તે અશ્વ પણ કુશ અને વાંકા સુખને ધારણ કરનારો, ટૂંકા કાનને ધારણ કરનારો, બહુ જ ચ. પળ, સ્કંધને વિષે બેડરૂપ ચિહ ધારણ કરનાર અને પ્રહાર ન ખમી શકે એવે છે. આ રીતે ખરાબ રાજ સરખો તે અશ્વ છે ખરો તે પણ એ આશ્ચર્ય છે કે તે સર્વ લેના મનને ખેંચનારો તથા પોતાની અને પિતાના ધણીની સર્વ પ્રકારે અદ્ધિને વધનારો છે. કેમકે –કુશ મુખમાળા, નહીં બહુ જાડા તથા નહીં બહુ પાતળા એવા મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા ઉંચા બંધને અને પહોળી છાતીને ધારણ કરનારા, સ્નિગ્ધ રોમ રાજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણ કરનારા, પૃદમાગને ઘણાજ વિશાળ, અને ઘણું વેગવાળા એવા સર્વ ઉત્તમ ગુણોને ધારણ કરે રનાર ઘેડા ઉપર રાજાએ બેસવું.” પવન કરતાં પણ ચપળ એ તે ઘેડા અસવારનું મન વધારે આગળ દોડે છે કે, હું દેડું છું ” એવી હરીફાઈથીજ કે શું ? એક દિવસમાં સે ગાઉ જાય છે. જાણે લક્ષ્મીનો અંકુરજ હેની ! એ વા બેસવા લાયક ઘેડા ઉપર જે પુરૂષ અસવાર થાય, તે સાત દિવસમાં જગતમાં એક એવી વસ્તુ મેળવે છે, એ ઘણી આશ્ચર્યની વાત છે ! અરે કુમાર! તું પિતાના ઘરમાં છાની વાત જાણતો. થી, અને પોતે પંડિતાઈનો માટે અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી