________________
ડાઘા એવા કુમારે તે ધેડાને આક્ષેપથી અનુક્રમે બ્રેરિત, વશ્મિત, ભુત, અને ઉત્તેજિત એ ચાર ગતિમાં ( ચાર પ્રકારની ચાલમાં) ચલાવ્યેા. પછી શુકધ્યાન જીવને પાંચમી ગતિએે પહાચાડે છે ત્યારે તે જીવ જેમ ખીમ્ન સર્વ જીવને પાછળ મૂકે છે, તેમ કુમારે તે ધેડાને આસ્કૃતિ નામની પાંચમી ગતિએ પહેાંચાડયા, ત્યારે તે ઘેાડાએ બીજા સર્વ ચેડા ને પાછળ મૂકયા. એટલામાં શેઠના ઘરને વિષે પાંજરામાં રાખેલે એક ખુ દ્વિશાળી પાપ હતા, તેણે કાર્યતા સાર ધ્યાનમાં લઇ વસુસાર શેફ્ટે કહ્યું કે, “ હું તાત! આ મ્હારા ભાઈ રત્નસાર કુમાર હાલમાં અશ્વરત્ન ઉપર બેસીને ઘણા વેગથી જાય છે. કૌતુકને ધણા રસિક એવા કુમાર ચાલાક મનના છે; ધેડે પણ હરિણી સરખા ધા ચાલાક અને ચાલતાં જબરા કૂદકા મારનારા છે, અને દૈવની ગતિ વીજળીના ચમકારા કરતાં પશુ ઘણી વિચિત્ર છે, તેથી અમે જાણી શકતા નથી કે, આ કામનું પરિણામ કેવુ' આવશે? સારા ભાગ્યને જાણે એક સમુદ્રજ હાયની ! એવા મ્હારા ભાનું અશુભ તા કોઈ ઠેકાણે થાયજ નહીં, તથાપિ સ્નેહવાળા લેકના મનમાં પોતાની જેના ઉપર પ્રીતિ હાય, તેની બાબતમાં અશુભ કલ્પનાએ આવ્યા વિના રહેતી નથી. સિંહ જ્યાં જાય ત્યાં પોતાની પ્રભુતાજ ચલાવે છે, તથાપિ તેની માતા સિહીણીનું મન પેાતાના પુત્રના સંબંધમાં અશુભ કલ્પના કરી અવશ્ય દુ:ખી થાય છે. એમ છતાં પણ પહેલાથીજ પોતાની શક્તિ પ્રમાણે યતા રાખવી એ બહુ સારી વાત છે. તળાવ મજબૂત હાય, તેટલામાંજ પાળ બાંધવી, એ યુક્તિથી બહુ સારૂં દેખાય છે. માટે હું તાત ! હું સ્વામિન! આપની આજ્ઞા થાય તે હું કુમારની ખેાળ માટે એક પાળાની માક તુરત જઉં. દૈવ ન કરે, અને કદાચ કુમાર ઉ પર કાંઇ આપદા આવી પડે તેા, હું હર્ષ ઉત્પન્ન કરનારાં વચન વગેરે સ ભળાવી તેને સહાય પણ કરૂં.'
પછી શેઠના મનમાં જે આંભપ્રાય હતેા તેને મળતી વાત કરનાર પોપટને શેઠે કહ્યું કે, “હુ ભલા પાપ ! તે બહુ સારૂં કહ્યું. હા મન બહુ શુદ્ધ છે. માટે હે વત્સ ! હવે તું શીઘ્ર જા. અને ઘણા વેગથી ગમન કરનાર એવા રત્નસાર કુમારને વિકટ માર્ગમાં સડ્ડાય કરી. લક્ષ્મણુ સાથે
૩૩૫