________________
ભોગ સુખ પૂર્વક મેાક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભાગ સુખાદિક વગેરે મળે છે. સુપાત્રનું લક્ષણુ આ રીતે કહ્યું છે. ઉત્તમ પત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકા અને જધન્ય પાત્ર અવિરતિ સમ્યષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારો મિથ્યાદષ્ટિ કરતાં એક બાર વ્રતધારી શ્રાવક ઉત્તમ છે, અને હજારા બાર વ્રતધારી શ્રાવકા કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હારે! મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નહીં, અને થશે પણ નહીં. સપાત્ર, મ્હારી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. ૧ અનાદર, ૨ વિલબ,. ૩. પરાર્મુખપણું, ૪ કડવું વચન અને ૫ પાશ્ર્વત્તાપ એ પાંચવાનાં મુદ્દ દાનને પણ દૂષિત કરે છે. ૧ ભમર ઊંચી ચઢાવવી, ૨ ષ્ટિ ઊંચી કરવી, ૩ અતવૃત્તિ રાખવી, ૪ પરાસ્મુખ થવું, પ માન કરવું, અને ૬ કાળવિ લીંબૂ કરવા, એ છ પ્રકારના નાકારા કહેવાય છે. ૧ આંખમાં આનંદનાં આંસુ, ૨ શરીરના રૂવાટાં ઉંચાં થવાં, ૩ બહુમાન ૪ પ્રિય વચન અને ૫ અનુમેદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણુ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસાર કુમારની કથા છેઃ—
સંપત્તિના મ્હોટા નિવાસસ્થાન રૂ૫ રવિશાળા નામની નગરી હતી. તેમાં સમરસ હુ એવું યથાર્થ નામ ધારણ કરનારો રાજા રાજ્ય કરતા હતા. માડી અવસ્થામાં આવી પડેલા લોકોનાં દુઃખાને હરણ કરનારા વસુસાર નામા એક મ્હોટા ધનાઢય વ્યાપારી તે રવિશાળામાં રહેતા હતા. તેની વસુંધરા નામે સ્ત્રી હતી. તેમને રન સરખા ઉત્કૃષ્ટ ગુણેાને ધારણ કરનાર રતસાર નામે એક પુત્ર હતા. તે એક વખતે પોતાના દાસ્ત સાથે વનમાં ગયા. વિચીક્ષણ રલમારે ત્યાં વિનયધર આચાર્યને જોઇ વદન કરી તેમને પૂછ્યું કે, હું મહારાજ ! આલેકમાં પણ સુખ શી રીતે મળે છે?” વિનયધર આચાયૅ કહ્યું, “હે દક્ષ! જીવ તૈષની વૃદ્ધિ રાખવાથી આ લોકમાં પણ સુખી થવાય છે; પરંતુ બીજી કઇ રીતે નથી થતા, સતેાષ દેશથી અને સર્વથી એવા એ પ્રકારના છે. તેમાં દેશથી સ તે જે છે
૩૩૦