________________
' અર્થ-બપોરના વખતે પૂર્વે કહેલા વિધિથી ઉત્તમ કદના ચેખા આદિથી તૈયાર કરેલી સંપૂર્ણ અવતી ભગવાન આગળ ધરીને બીજી વાર પૂજા કરી, તે સુપાત્રદાન વગેરે આપવાની યુક્તિ ન મૂકતાં પોતે ભજન કરી ગીતાર્થ ગુરુ પાસે જવું, અને ત્યાં પચ્ચખાણ તથા સ્વાધ્યાય કરવું. બપોરની પૂજાનો તથા ભોજનને વખત નિયમિત નથી. જયારે થોડી ભુખ લાગે, ત્યારે જમવાનો વખત સમજવાની રીત છે. માટે બપોર પહેલાં પણ આદરેલું પચ્ચખાણ પ ળીને દેવપૂજા કરી ભોજન કરે તો દેશ નથી. વૈદકશા ઝાં તે વળી કહ્યું છે કે, પાર દિવસ આવ્યા પહેલાં ભોજન ન કરવું. તથા ભજન વિના બપોરનું ઉલ્લંઘન ન થવા દેવું. કેમકે, પહેલા પહેરમાં પહેલા દિવસે ખાધેલા અને ર બને છેમાટે નવું ભજન ન કરવું, અને ભોજન વિના બપોર થઈ જાય તો બળને ક્ષય થાય છે, માટે બીજે પારે અવશ્ય ભજ કરવું. સુપાત્રદાન આદિ કરવાની રીત આ પ્રમાણે છે – શ્રાવકે ભોજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પોતાને ઘેર લાવવા.
અથવા શ્રાવકે પિતાની ઈછાએ આવતા મુનિરાજને જે તેમની આગળ જવું. પછી ક્ષેત્રમાં વેગીનું ભવિત છે કે, અબાવિત છે ? કાળ સુભિક્ષનો છે કે, દુર્મિક્ષને છે? આપવાની વસ્તુ સુલભ છે કે, દુલમ છે ? તથા પાત્ર (મુનિરાજ ) આચાર્ય છે, અથવા ઉપાધ્યાય, ગીતાર્થ તપ
વી, બાળ ઉદ્ધ, રોણી સમર્થ કિંવા અસમર્થ છે? ઇત્યાદિ વિચાર મનમાં કરે. અને હરીફાઈ, ટાઇ, અદેખાઈ પ્રીતિ, લજજા, દક્ષિણ, “બીજા લો કે દાન આપે છે. માટે મારે પણ તે પ્રમાણે કરવું જોઈએ ” એ પી ઇરછા, ઉપકારનો બદલો વાળવાની ઈચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષ, પશ્ચાત્તાપ વગેરે દાનના દોષ તજવી. પછી કેવળ પિતાના જવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી બેંતાળીસ તથા બીજા દેપથી રહિત એવી પિતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ત્ર આદિ વસ્તુ; પ્રથમ ભજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પોતે મુનિરાજને આ પવી, અથવા પોતે પિતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઉમે રહી પિતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું., આહારના બેંતાળીશ દોષ પિંડવિશુદ્ધિ ના
૩૨૮