________________
આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં. સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચઢવું, મુખ ઢાંકયા વિના બંગાસુ, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઉંચી, આડી અવળી અથવા દૂર દણિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમી ઉપર નજર રાખીને ચાલવું. ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં, સીસોટી ન વગાડવી, દાંતથી નખ ન છેદવા, તથા પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહીં. દાઢી મૂછના વાળ ચાવલા નહીં, હેઠ દાંતમાં વારંવાર ન પકડવા, એઠું હોય તો તે કાંઈ ભક્ષ) ન કરવું, તથા કોઈ પણ ઠેકાણે દાર ન હોય તે ગેરમાર્ગે જવું નહીં. ઉનાળાની તથા ચોમાસાની રૂતુમાં છત્ર લઈને તથા રાત્રીએ અથવા વગડામાં જવું હોય તે લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણ વાનાં કોઈએ પહેરેલાં હોય તે પહેરવાં નહીં. સ્ત્રીઓને વિષે ઈર્ષ્યા કરવી નહીં, તથા પિતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું, ખ્યો કરવાથી આયુષ્ય ધટે છે માટે ઈર્ષ્યા કરવી નહીં.
હે મહારાજ રાત્રીએ જળને વ્યાપાર, દહીં, અને સાથી તેમજ મધ્યરાત્રિએ ભોજન કરવું નહીં. ડાહ્યા ભાણસે ઘણી વાર સુધી ઢીંચણ ઉંચા કરીને ન સુવું. ગેહિક આસને ન બેસવું, તથા પગે આસન ખેંચીને પણ ન બેસવું. પુરૂષે તદન પ્રાતઃકાળમાં, તદન સંધ્યાને વિષે તથા તદન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણી અજાણ લે કોની સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરૂષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ના, જોવું. તથા દીર્ઘાયુષ્યની વાંચ્છા કરનાર પુરૂષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મેં જવું નહીં. હે રાજા! પંડિત પુરૂષે એક કમળ અને કુવલય વજીને રાતી માળા ધાણુ કરવી નહીં, પણ સફેદ ધારણ કરવી. હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જુદાં જુદાં રાખવાં. બેલવાની તથા હાથ પગની ચપળતા, અતિશય ભજન, શય્યા ઉપર દીવો, તથા અધમ પુરૂષની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં. નાક ખોતરવું નહીં, પિતે પિતાનાં પગરખાં ન ઉપાડવાં. માથે ભાર * રાતું કમળ.
૩૨૨