________________
આકાશ ન જેવું. સ્ત્રી પુરૂષનાં સંભાગ, મૃગયા, તરૂણ્ અવસ્થામાં આ બેત્ર નગ્ન સ્ત્રી, જાનવરોની ક્રીડા અને કન્યાની યેાની એટલા વાનાં ન જોવાં વિદ્વાન પુરૂષ પોતાના મુખના પડછાયા તેલમાં, જળમાં હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુએ, કારણકે, એમ કરવાથી આયુષ્ય ધટે છે, સારા માણસે કબૂલ કરેલ વચનનેા ભાગ, ગઈ વસ્તુને શાક તથા કોઇના નિદ્રાભંગ કાઇ કાળે પણ ન કરવું. ઘણાની સાથે વૈર ન કરતાં ઘણા મતમાં પેાતાને મત આપવો. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદા યની સાથે કરવાં. સુજ્ઞ પુરૂષોએ સર્વે સારાં કાર્યમાં અગ્રેસર થવું. માણુસા કપટથી પણુ નિસ્પૃહસ્થપણું દેખાડે તે પણ તેથી ક્ળ નીપજે છે. પુરૂષોએ કોઇનું નુકસાન કરવાથી નીપજે એવું કામ કરવા તત્પર ત થવું. તથા સુપાત્ર માણસાની કાઇ કાળે અદેખાઇ કરવી નહીં. પેાતાની જાતિ ઉપર આવેલા સકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણા આદરથી જાતિને સંપ થાય તેમ કરવું. કારણ કે, એમ ન કરે તેા માન્ય પુરૂષોની માનખંડના અને અપયશ થાય. પેાતાની જાતિ છેડીને પરજાતિને વિષે આસક્ત થ એલા લોકો કુકર્દમ રાજાની પેઠે ભરણુ પર્યંત દુ:ખ પામે છે. જ્ઞાતિયા માહેામાંહે કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે, અને સરૂપમાં રહે તે, જેમ જળમાં કળિની વધે છે તેમ વૃદ્ધિ પામે. સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલા પેાતાના નિત્ર, સાધર્મી, જ્ઞાતિનેા આગેવાન, હેાટા ગુણી તથા પુત્ર વિનાની પાતાની વ્હેન એટલા લેાકેાનું વશ્ય પોષણુ કરવું. જેને હાટાપુ ગમતી હાય. એવા પુરૂષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ વેચાણ તથા પાતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. મહાભારત વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે, પુરૂષે બ્રાહ્મ મુહૂર્તને વિષે ઉડવુ, અતે ધર્મો તથા અર્થના વિચાર કરવા. સુર્યને ઉગતાં તથા આથમતાં કાઇ વખતે પણ ન જોવે. પુરૂષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશાએ અને કાંઇ હરકત હાય તા ગમે તે દિશાએ મુખ કરીને મળમુત્રને ત્યાગ કરવા. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરૂને વંદના કરવી, તેમજ ભાજન કરવું. હું રાજા! જાણ્ પુરૂષે ધન સ પાદન કરવાને પ્રયત્ન અવશ્ય કરવેજ કારણુ કે તે હાય તાજ ધર્મ કામ
૨૦