________________
તેમના મિત્રની સાથે મૈત્રી કરે.
तयभावे तग्गेहं न वइज्ज चइज्ज अच्छ संबंधं ॥ गुरुदेवम्मकज्जे, सु एकचित्तेहिं होअव्वं ॥ २७ ॥ અથ:-પુરૂષે વજન ઘરમાં ન હોય, અને તેના કુટુ ંબની એકલી સ્ત્રીઓજ ઘરમાં હાય, તેા તેના ઘરમાં પ્રવેશ ન કરશે, તેમની સાથે હૈ. સાના વ્યવહાર ન કરવા, તથા દેવનું, ગુરૂતુ અથવા ધર્મનું કાર્ય હોય તેમની સાથે એકદિલ થયું. સ્વજનોની સાથે તૈમાને વ્યવહાર ન કરવાનું કારણુ એ છે કે, તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે, એથી પ્રીતિ વધે છે; પણુ પરિણામે તેથી પ્રાતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે–જ્યાં ઘણી પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં. એક વાદવિવાદ, બીજો પૈસાનેા વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રીની સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે, સસારી કામમાં પણ સ્વજનની સાથે એકદિપણું રાખવાથીજ પરિણામે સારૂ આવે છે. તે પછી જિતમંદિર આદી દેતાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું હાવુંજ જોઇએ. કેમ કે, તેવાં કાર્યોને આધાર સર્વ સંધના ઉપર છે. અને તે સર્વ સંધના એકદિલથી થાય તેમાંજ નિર્વાહ તથા શેાભા વગેરે સંનવ છે. માટે તે કાયા સવનો સંમતિથી કરવાં, સ્વજન તેની સાથે એકદિલ રાખવા ઉપર પાંચ આંગળીઓને દાખલા છે, તે નીચે પ્રમાણે છે:
પ્રથમ તર્જની ( અંગૂઠાની જેડેની) આંગળી લખવામાં તથા ચિત્ર કલા વગેરે સર્વ કાર્યોમાં પ્રથમ હાવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુતાં વખાણું કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં ડ: હી હાવાથી અહંકાર પામી મધ્યમા ( વચલી) આંમળીને કહે છે. “હારામાં શા ગુણ છે ?” મધમાએ કર્યું. “હું સર્વે આંગળી એમાં મુખ્ય, મ્ફાટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તત્રી, ગીત, તાલ, વગેરે કળામાં કુ શળ છું, કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દોષ, છળ વગેરેને નાશ કરવાને માટે ચપટી વાડુ છું, અને ટચકારાવી શિક્ષા કરનારી છું. એમજ ત્રીજી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કંક્યું, “ દેવ, ગુરૂ, સ્થાપના
.
rr
૩૦૮