________________
'' મહારાજ,
અર્થ:પુષે પોતાને કાંઇ અપરાધ થએ તે ધર્માચાર્ય શીખામણુ કે ત્યારે “ આપ કહો તે યોગ્ય છે” એમ કહી સર્વ કબુલ કરવું. કદાચ ધમાચાયૅની કાંઈક ભૂલ જણાય તો તેમને એકાંતમાં આપ જેવા ચારિત્રવતને આ વાત ચિત છે કે ? ” એમ કહે. (૩૨) कुणइ विणओवयारं, भलीए समयसमुचियं सव्वं ॥ गाढं गुणाणुरायं निम्मायं वहइ हिअयंमि ॥ ३३ ॥
',
અર્થ:—શિષ્યે સામું આવવું, ગુરૂ આવે ત્યારે ઉડવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ર એવાં વસ્ત્ર, પાત્ર, આહાર્ આદિનું દાન વગેરે સમયને ઉચિત એવા સર્વ વિનય સબંધી ઉપચાર ભક્તિથી કરવા. અને પોતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દૃઢ તથા કપટ રહિત અનુસૂગ ધારણ કરવા. ( ૩૩ )
भावोवयारमोलिं, संतरिओ वि सुमरई सया वि ॥ इअ एवमाइगुरुजण, समुचिअमुविअं गुणेयव्वं ॥ ३४ ॥ અર્થ:—પુરૂષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યે કરેલા સમ્યકત્વ દાન આદી ઉપકારને નિરતર સભારે. ધર્માચાર્યના સબંધમાં ઈત્યાદિ ઉચિત આચરણ જાણવું. ( ૩૪ )
जच्छ सयं निवसिज्जइ, नयरे तच्छेव जे किर वसंति ॥ ससमाणवत्तिणो ते, नायरया नाम वचंति ॥ ३५ ॥
અર્થ:—પુરૂષ જે નગરમાં પોતે રહેતા હોય, તેજ નગરમાં ખીજા જે વિષ્ણુકવૃત્તિએ આજીવિકા કરનારા લાકા રહેતા હોય, તે નાગર” એવા નામથી કહેવાય છે. ( ૩૫)
समुचिअमिणमोतेसिं, जमेगचित्तर्हि समसुहदुहेहिं ॥ वसूणूसवतुल्लगमा, गमेहिं निश्वं पि होअव्वं ॥ ३६ ॥ અર્થ:—નાગર લોકેાના સબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. પુછ્યું તેમને—નગરમાં રહેનાર લોકોને-દુઃખ આવે તે દુ:ખી થવુ, તથા સુખ આવે પોતે સુખી થવું. તેમજ તેએ સકટમાં હોય તે પોતે પણ સંકટમાં પડયા હ્રાય એમ વર્તવું. તથા તે ઉત્સવમાં હોય તે પોતે પશુ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લેાકા
૩૧૧