________________
ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છેાડવી, ધનના પ્રમાણથી ઘણા ઉજ્જળે! અથવા ઘણો મલિન વેષ વગેરે કરવાઃ એ સર્વ લેકવિ કહેવાય છે. એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે. વાચક શિરામણ શ્રીઉમાસ્વાતિ વારાકજીએ કહ્યું છે કે, સર્વે ધર્માં લોકોને આધાર લેક છે. માટે જે વાત લોકવિરૂદ્ધ અથવા ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છેાડવી. લાકવિ . તથા ધર્મવિરૂદ્ધ વાત છેડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય છે, અને સુખે નિવાહ થાય છે, વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે-~~ લોકવિરૂદ્ધ વાતને હેડનાર માણસ સર્વ લેકેને પ્રિય થાય છે, અને લેકપ્રિય થવું એ સમકત દાનું મૂળ છે.
હવે ધર્મવિદ્ધ કહીએ છીએ. આિત કૃત્ય કરવું, સનમાં ક્યા ન રાખતાં બળદ વગેરેને મારવું, બાંધવુ વગેરે. એ તથા માકણુ વગેરે તડકે નાંખવા, માથાના વાળ મ્હેૉટી કાંકીી સમારવા, લીખા વગેરે ફાડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત
ડૅા જા! ગળાથી સંખારો વગેરે સાચવવાની યુક્તિથી પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યક્ પ્રકારે ઉપયાગ ન રાખો. આખી સેાપારી, ખારેક, વાલે!ળ, ફળી, વગેરે મેઢામાં એમની એમ નખવી, નાળવાનું અચવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતાં, કાંઇ વસ્તુ મૂકતાં અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં, ઘસતાં અને મળમૂત્ર, ખડખે, કાગળેા, ધર્મકરણીને વિષે જળ, તાંબૂલ, વગેરે નાંખતા બરાબર યના ન રાખવી. આદર ન રાખવો, દેવ, ગુરૂ તથા સાધને એમની સાથે દેવ કરો, દેવદ્રવ્ય વગેરે ઉપભોગ કરવા, અધર્મી લેાકેાની રોબત કરવી, ધાર્મિક વગેરે સારા લે!કાની મશ્કરી કરવી, કષાયના ઉદય બહુ રાખવે, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકર્મ તથા પાપમય અધિકાર આદી કાર્ય વિષે પ્રવર્તવું. એ સર્વ ધર્મવિરૂદ્ધ કહેવાય છે. ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાં ખરાં પદેશની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મી લોકો દેશદ્ધ, કાળવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ અથવા લોકવિરૂદ્ધ આચરણ કરે તે તેથી ધર્મની, નિદા થાય છે, માટે તે સર્વ ધર્મવિદ્ધ સમજવું, ઉપર કહેલું પાંચ
૨૫૦