________________
આપીને તેમના ઉપર ઔાઢા ઉપકાર કરતે હતે. તેવી પડેાશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હમ્મેશાં નિંદા કર્યા કરે, અને કહે કે, થ્રુસાફર લોકા પરદેશમાં મરણ પામે છે, તેમની થાપણ વગેરે મળ– વાની લાલચથી એ શ્રેષ્ઠી પેાતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.” એક વખતે ભુખ તરસથી પીડાએલા એક કાર્પેટિક આવ્યે. તેને ઘરમાં ન હોવાથી ભરવાડણુ પાસે છાશ ભગાવીને તે પાઇ, અને તેથી તે મરી ગયા. કારણ કે, ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મેઢામાં પકડેલા સર્પના મુખમાંથી ઝેર પડયું હતું. કાર્પેટિક મરણ પામ્યા તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવુ ધાર્મિપ હું ! !' તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યા કે, “દાતાર ( શ્રેષ્ઠી ) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમડીના મોઢામાં સપડાએલે હોવાથી પરવશ છે, સમડીની ાતજ સર્પને ભક્ષણુ કરનારી છે, અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કોને વળગું !” એમ વિચારી છેવટ તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણીને વળગી. તેથી તે કાળી કૂબડી અને કાઢ રાગ વાળી થઇ. રીતે પારકા ખાટા દોષ ખેલવા ઉપર લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત છે.
હવે કોઇ રાજાની આગળ કાઇ પરદેશીએ લાવેલી ત્રણ કોપરીઓની પિંડતાએ પરીક્ષા કરી. તે એમ કે—એકના કાનમાં દારા નાંખ્યા, તે તેના મુખમાંથી બહાર નીકળ્યા. તે સાંભળ્યુ હાય તેટલુ મેઢે અકનારી કોપરીની કિમ્મત પુરી કોડી કરી. બીજી કોપરીના કાનમાં નાંખેલે દેરા તેના બીજા કાનમાંથી બાર નીકળ્યા. તે એક કાને સાંભળી ખીજે કાને બહાર નાંખી દેનારીની કિસ્મત લાખ સેાનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલા દારા તેના ગળામાં ઉતર્યું. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિમ્મત પંડિતે કરી શક્યા નહીં . એ સાચા દોષ કહેવા ઉપર દષ્ટાંત છે.
તેમજ સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લેાકેાની અદેખાઇ કર્તી, કૃતજ્ઞ થવું, ઘણા લોકોની સાથે વિરાધ રાખનારની સાત કરવી, લાકમાં પૂજાએલાનું અપમાન કરવું, સદાચારી લોકો સકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં કૃતમાં સપડાયલા સારા માણસને મદત
૨૪૮