________________
ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જે તે ભાઈ ઠેકાણે ન આવે તે તેને એ સ્વભાવજ છે એવું તત્વ સમજી તેની ઉપેક્ષા કરે. (૧૧) તcurળgrgવનું, િો રાજારામ | सारभि उहत्तो, सविसेसं कुणइ सव्वं पि ॥ १२ ॥
અ –ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન દૃષ્ટિ રાખી, એટલે પોતાનાં હા પુત્ર વગેરેની માફક તેમની પણ આરના વાસના કરવી. તથા રાવકા ભાઈનાં સ્ત્ર પુત્ર વગેરેનાં માન વગેરે સર્વ ઉપચાર તો પોતાનાં સ્ત્રી પુત્ર કરતાં પણ વધુ કરવાં. કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં છેડે પણ ભેદ રાખવામાં આવે તો તેમનાં , મન બગડે છે, અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પિતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાને લે કોના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યોગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમ કે – ૧ ઉત્પન્ન કરનાર, ૨ ઉછેરનાર, ૩ વિધા આપનાર, ૪ અન્ન વસ્ત્ર દેનાર, અને પ જીવને બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે. ૧ રાજાની
સ્ત્રી, ૨ ગુરૂની સ્ત્રી, ૩ પિતાની સ્ત્રીની માતા, પિતાની માતા અને પ પોતાની ધાવમાતા એ પાંચે માના કહેવાય છે. ૧ સગે ભાઈ, ૨ સાથે ભણનાર, ૩ મિત્ર, ૪ માંદગીમાં માવજત રાખનાર અને ૫ માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઈ કહેવાય છે. ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણની એક બીજાને સારી પેઠે યાદ કરાવવી. કેમ કે –જે પુરૂષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસાર રૂ૫ ઘરમાં મોહનિદ્રાથી સુતેલા માણસને જગાડે તે તેને પરમ બંધુ કહેવાય. ભા . ઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રીભદેવ ભગવાનને સાથે પૂછવ ગએલા અઠાણું ભાઈઓનું દષ્ટાંત જાણવું. ભાઈ માફક દસ્તની સાથે પણ ચાલવું. (૧૨) इअ भाइगयं उचिरं, पणइणिविसयं पि किं पि जंपेमो ॥ सप्पणयवयणसम्मा-गणेण तं अभिमुहं कुणा ॥ १३ ॥ અ–-આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે
૨૮૮