________________
પથ્થરથી મારી નાંખ્યો. અર્થાત –જેને પિતાને અક્કલ નથી, તથા જે મિત્રનું કહેલું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે તે મંથર કોળીની પેઠે નાશ પામે. ઉપર કહે પ્રકારે ક્વચિત જ બને છે. માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તે તેની સલાહ મસલત લેવાથી ઉલટે ઘણે ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમદેવી અને વસ્તુપાળ તેજપાળનું દટાંત જાણવું. ( ૧૬ )
ગુજરું રાજ-હું શિરને નિહ્યું છે સાબરમોહિં , gss wrman ૨૭ છે
અથ–સારા કુળમાં પેદા થએલી, પાકી વયના, કપટ વિનાની; ધર્મકરણી કરવામાં તત્પર, પિતાની સાધાર્નિક અને પિતાનાં સગાં વહાલાંમાં આવેલી એવો એની સાથે પોતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં પેદા થએલીની ઝીની સાથે પ્રાંત કરવાનું કારણ એ છે કે, ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સોબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. (૧૦)
Ti૩ જો , 7 દ ' મા gu , ઝાં પણ પુરી / ૬૮
અ:–સ્ત્રીને રોગાદિક થાય તો તેની ઉપેક્ષા પુરૂષ ન કરે, તપસ્થા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા આદી ધર્મમાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય ન કરે. કારણ કે, પુરૂષ સ્ત્રીના પુણ્યનો ભાગ લેનાર છે; તથા ધર્મકૃત્ય કરાવવું એજ પરમ ઉપકાર છે. પુરૂષનું સ્ત્રીના સંબંધમાં વગેરે ઉચિત આચરણ પ્રાયે જાણવું, (૧૮)
पुत्तं पइ पुण उचिअं, पिउणो लाइ बालभावंभि ॥ ... उम्मीलेअजुद्धिगुण, कलामु कुसलं कुणइ कमसो ॥ १९ ॥
હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પિષ્ટિક અન્ન, વેચ્છાથી હરવું ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલન પાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીક છે ત્યારે તેને કલામાં કુશલ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન પાલન કરવાનું