________________
કે, તેને પોતાની માફક જાણવા. ન્હાના ભાઇને પણ મ્હોટા ભાઇ માફક સર્વ કાર્યમાં બહુ માનવા. “ મ્હોટા ભાઇ માક એમ કહેવાનું કારણ એ
,,
''
છે કે, “ ઘેટ્ટો ભ્રાતા વતુઃ સમઃ ” એટલે મ્હોટા ભાઈ પિતા સમાન છે, એમ કહ્યું છે. માટે મ્હોટા ભાઇ માફક એમ કહ્યું જે લક્ષ્મણુ શ્રી રામને પ્રસન્ન રાખતેા હતેા. તેમ સાવકા એવા ન્હાના ભાઇએ પણ મ્હોટા ભાઇની મરજી માફક ચાલવું. એ રીતેજ ન્હાના મ્હોટા ભાઇઓનાં સ્ત્રી પુત્ર વગેરે લોકાએ પણુ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું. ( ૮ )
दंसह न पुढो भावं, सप्भावं कहइ पुच्छइ अ तस्स || ववहारंमि पयट्टइ, न निगूहइ थेवमवि दक्षिणं ॥ ९ ॥
અર્થ:-- :--ભાઇ પોતાના ભાઇને જૂદે। ભાવ ન દેખાડે, મનમાંનેા સારે અભિપ્રાય કહે, તે સારે। અનિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે, તથા થાડું પણ ધન છાનું ન રાખે. વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં ઢાંશિયાર થાય, તથા ઠગ લોકોથી ઢગાય નહીં, ધન છાનું ન રાખે એટલે મનમાં દગા રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુ:ખ પડશે અને સામાં કાંઇ ધનને! સંગ્રહ કરવા જોઇએ એમ ધારી જો કાંઇ છુપુ' ધન રાખે તે તેમાં કાંઈ દોષ નથી. (૯)
હવે નારી સેાબતથી પોતાના ભાઈ ખરાબ રસ્તે ચડે તે શું કરવું તે વિષે કહે છે.
अविणीअं अणुअत्तर, मित्तेहिं तो रहो उवालभइ ॥ सयणजणाओ सिख्खं, दावइ अन्नावएसेण ॥ १० ॥ અર્થ:—વિનય રહિત થએલા પેાતાના ભાઈને તેના દસ્તા પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા, વગેરે લેાકા પાસે શીખામણુ દેવરાવે, પણ પાતે તેના તિરસ્કાર કરે નહી. કારણ ૐ તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય, અને મર્યાદા મૂકી દે. (૧૦) हिए ससिणेहो वि हु, पयडइ कुविअं व तस्स अप्पाणं ॥ पडिवन विजयमग्गं, आलवर अछम्मपिम्मपरौ ॥ ११ ॥ અર્થ:——હૃદયમાં સારો ભાવ હોય તે પણ સ્વરૂપ ક્રોધી જેવુ' દેખાડે, અને જ્યારે તે ભાઇ
બહારથી તેને પોતાનું વિનય માર્ગ સ્વીકારે,
૨૫૭