________________
કોથી વિપરીત ચાલવું, પિતાના ધણીની સાથે નીમકહરામી કરવી, વગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહ છે. જેમ ભુવનભાનું કેવળીના છવ રૂ૫ રેહિણીનું થયું તેમ. તે રેહિણી નિકાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી; તે પણ વિક્ષાના રસથી વૃથા રાણીનું કુશળપણું વગેરે દે બેસવાથી રાજાને તેના ઉપર રોષ ચઢો, તેથી ઉત્તમ શ્રેણીની પુત્રી હોવાથી માનીતી એવી રેટિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થએલી રહિણીએ અનેક ભવમાં જિલ્કાદ વગેરે દુખ સહ્યાં.
લકની તથા વિશેષે કરીને ગુણી જનોની નિંદા ન કરવી. કેમ કે, લોકની નિંદા કરવી, અને પિતાનાં વખાણ કરવાં એ બન્ને લેકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે–ખરા ખોટા પારકા દેષ બલવામાં શું લાભ છે? તેથી ધનને અથવા યશને લાભ થતો નથી, એટલું જ નહીં પણ જેના દોષ કઢિયે, તે એક પિતાને ન શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧ પિતાની સ્તુતિ, ૨ પારકી નિંદા, ૩ વશ ન રાખેલી જીભ, ૪ સારાં વસ્ત્ર અને ૫ કષાય આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારો ઉધમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે. જે પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય, તો તે ગુણો વગર કહે પિતાને ઉત્કર્ષ કરશે, અને જે તે (ગુણે) ન હોય તે ફેગટ પિતાનાં પિતે કરેલાં વખાણથી શું થાય ? પોતે પિતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્ર હસે છે, બાંધલજને નિંદા કરે છે, મહેટા કે તેને કોરે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને બહુ માનતા નથી. બીજાનો પરાભવ અથવા નિંદા કરવાથી તથા પેતાની ટાઈ પિતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગોત્ર કર્મ બંધાય છે. તે કર્મ કરડે ભવ થએ પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહા પાપ છે. કારણ ઘણુ ખેદની વાત છે કે, નિંદા કરવાથી પારકા પાપિ વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે. એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે: – * * સુગ્રામ નામના ગામમાં સુંદર નામને એક એકી હતું. તે ટે ધર્મી અને મુસાફર વગેરે લોકોને ભોજન, વસ્ત્ર, રડવાનું સ્થાનેક વગેરે
૨૮૮