________________
તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્ર·ણ કરી. આ રીતે ત્રત્રુ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રકોટી કેટલાક કરેડા ધનના માલીક થયા. પોતાનું ધન કાઈ તીર્થ, મુપાત્રે તથા અનુકપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું. પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વેની ગરીબ સ્થિ તિ અને પાછળથી મળેલી ધનસ પદ્માને પાર વિનાના અહંકાર એવા કાર ઊાથી રકશ્રેષ્ઠીએ, સર્વ લોકાને ઉખેડી નાંખ્યા, નવા નવા કર વધારવા, ખીજા ધનવાન ક્ષેાકાની સાથે હરીાઇ તથા ભત્તર વગેરે કરવાં વગેરે દુષ્ટ કામેા કરી પેાતાની લક્ષ્મી લેાકાને પ્રલયકાળની રાત્રી સરખી ભય કર દેખાડી.
એક સમયે રકશ્રેણીની પુત્રીની રત્નજડિત કાંશકી ભંહુ સુંદર હાવાથી રાજાએ પેાતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નડ્ડી. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંશકી લીધી. તેથી રાજા ઉપર રાષ કરી રકશ્રેષ્ઠી સ્વેચ્છ લોકેાના રાજ્યમાં ગયે, અને ત્યાં ક્રોડા સાનૈયા ખરચી મેગલ લે કેને વલ્લભીપુર ઉપર ચઢાઈ કરવા લઇ આવ્યું. મેળોએ વલ્લભીપુરના રાજાના તાબાને! દેશ ભાગી નાંખ્યા, ત્યારે રકશ્રેષ્ઠીએ સૂર્ય મડળથી આવેલા અશ્વના રખવાળ લે!કાને છાનું દ્રવ્ય આપી તેમને ફાડી કપટ ક્રિયાને પ્રપ ચ કરાવ્યા, પૂર્વે વલ્લભીપુરમાં એવો નિયમ હતા કે, સંગ્રામના પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ધાડા ઉપર ચઢે, અને પછી પહેલેથીજ તે કામ માટે ઠરાવી રાખેલા લો। પચવાજિંત્રો વગાડે, એટલે તે બેડા આકાશમાં ઉડી જાય. પછી ઘેાડા ઉપર સ્વાર થએલા રાજા શત્રુઓને હશે, અને સગ્રામતી સમાપ્તિ થાય, ત્યારે ઘેાડા પાછા સૂર્યમંડળે જાય, આ પ્રસંગે રકબ્રેકીએ પંચવાજિંત્રો વગાડનાર કાને ફાંડયા હતા, તેથી તેમણે રાજા ધાડા ઉપર ચઢયા પહેલાંજ પચવાજિંત્રો વગાડયાં. એ ટલે ધાડા આકાશમાં ઉડી ગયા. શિલાદિત્ય રાનને તે સમયે શું કરવું તે સૂજ્યું નહી. ત્યારે શત્રુઓએ શિક્ષાદિત્યને મારી નાંખ્યા, અને સુખે ૧૩ભીપુરના ભંગ કર્યો. કહ્યું છે કે—વિક્રમ સંવત્ ૩૭૫ વર્સ' ગયા પછી વલ્લભીપુર ભાગ્યું. રકશ્રેષ્ઠ એ માગલેને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે કશ્રેષ્ઠીના સંબધ કા:
૨૮૫