________________
છે. મહેટ આરંભ, સમારબ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મયમાં ન વાપરે છે, તે ધનથી આલોકમાં અપયશ અને પરલેકમાં નરક જ પ્રાપ્ત થાય. અહિં મમ્મણી વગેરેનાં દષ્ટાંત જાણવાં.
૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્ર દાન એ એના વેગથી ચોથો ભાગે થાય છે. એથી માણસ આલેકમાં પુરૂષોને ધિક્કારવા યોગ થાય છે, અને પરલોકમાં નરકાદિક ગતિ માં જાય છે. માટે એ ચે ભાંગે વિવેકી પુરૂષોએ અવશ્ય તજ. કેમકે–અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેના માંથી કાગડાને તત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, નિલ અને એવાજ (બુસ) હલકી જતના લોકો ધરાઈ રડ છે. ન્યાયથી મેળવેલું ડું પણ ધન જે સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે. પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે પણ તેથી કાંઈ ખરું ફળ નિપજવાનું નથી. અત્યારે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતા હોય તે કાલકૂટ નામે ઝેર ભક્ષ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પિતાને નિર્વાહ ચલાવનાર ગુહસ્થ પ્રાયે અન્યાય માર્ગે ચાલનારે, કલ કરનારો, અહંકારી અને પાપકમી હેય છે. અહિં કહી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રકટીની કથા નીચે પ્રમાણે છે –
. મારવાડ દેશને વિષે પાલી ગામમાં ક્યાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં ન્હાનો ભાઈ પાતક ધનવંત અને સ્ફોટે ભાઈ કાયાક બહુ દરિદ્ર હતું. એ ભાઈ દરિદ્રી હોવાથી ન્હાનાને ઘેર ચાકરી કરી પિતાને નિર્વાહ કરે. એક સમયે વર્ષકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલે કાકુજાક રાત્રિએ સુઈ રહ્યા. એટલામાં પાતાકે એલભ દઈને કહ્યું કે, “ભાઈ ! આપણા ખેતરોના કયારડામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એ ઠપકે સાંભળી તુરત પિતાની પથારી છેડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેરે ચાકરી કરનારા પિતાના જીવની નિંદા કરે તો કાળા લઈ ખેતરે ગયે: અને કેટલાક લોકોને ફાટી ગએલા ક્યારડાને ફરીથી સમ કરતા જોઈ
૨૮૩