________________
પરિગ્રહ પરિણામ તને કદાચ ભંગ થાય, એવા ભમથી નગર મૂકી બ( હાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં ભરી ગયો હતો, તેની ગાદીએ યોગ્ય પુરૂષને બેસારવાને માટે પહરતીની શ્રેટમાં મંત્રી વગેરે લોકેએ અભિષેક કળશ રાખ્યું હતું. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેણીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિધાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામ્યો. - ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખ સમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કર્યું તે ઉપર કહેલી રીતે આ લેકમાં તથા પરલોકમાં લાભકારી છે. કેમકે –પવિત્ર પુરૂષ પોતાની બુદ્ધિ ચાર ચગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરૂષો પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે:-
દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા. કેઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુલ તેમના જેવામાં આવ્યું. દેવશ્રેટી સુવક, પિતાના વ્રતને દઢ વળગી રહેશે અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનારે હોવાથી પાછો વ. યશકી પણ તેની સાથે પાછા વ. પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દોષ નથી.” એમ વિચારી તેણે દેવ છીની નજર ચૂકવીને કુંડલ ઉપાડ્યું. અને પાછું મનમાં વિચાર્યું કે, “એવા (દેવબેકા) હારા મિત્રને ધન્ય છે. કારણ કે, એનામાં એવી અલોકિક નિર્લોભતા વસે છે. તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગિદાર કરીશ.” એમ વિચારી યશકીએ કુંડલ છૂપું રાખ્યું, અને બીજે શહેર જઈ તે કંડલના દ્રવ્યથી ઘણું કરિયાણું ખરીધું અનુક્રમે બને છેકી પિતાને ગામે આવ્યા. લાવેલા કરિયાણાજી વહેંચણી કરવાનો અવસર આવ્યો, ત્યારે ઘણું કરિયાણું જોઈ દેવડીએ ઘણું આગ્રહથી તેનું કારણ પૂછ્યું, યશકીએ પણ જે વાત હતી તે કહીં. પછી દેવી
૨૭૮