________________
છે કે—જે મૂઢ પુરૂષ ચૈત્ય ( ધ્રુવ ) ના સાચા અથવા જૂઠા સમ ખાય તે ધિબીજ વગે, અને અનંતસ’સારી થાય. જાણ પુરૂષે કાઈના જામીન થવા વગેરેના સકંટમાં ન પડવું. કાર્પાસિકે કહ્યું છે કે—દરિદ્રીને એ શ્રી, માર્ગમાં ક્ષેત્ર, એ પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણુ એ પાંચ અનર્થ માસાએ પોતે ઉત્પન્ન કરેલાં ડાય છે. તેમજ વિવેકી પુ. રૂપે બનતાં સુધી જે ગામમાં પેાતાનું રહેવાનું સ્થળ હોય તેજ ગામમાં વ્યાપાર આદિ કરવા. તેથી પોતાના કુટુંબના માણસાને વિયે!ગ થતા નથી, ધરનાં તથા ધર્મનાં કામે! યથાસ્થિત થાય છે. આ આદિ ગુરુ પેતાના ગામમાંજ વ્યાપાર વગેરે કરવામાં છે. પેાતાના ગામમાં નિર્વાહ ન થતા હાય તે! પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરવા, પણ પરદેશે ન જવું. પેતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ્ર તથા વારે વારે પોતાને ગામે જવાય છે, તથા ધરનાં કામે વગેરે પણ જોવાય છે. કાણુ દરિદ્રો માણસ પોતાના ગામમાં અથવા દેશમાં તિવાદ્ઘ થવાને સંભવ છતાં પરદેશે જવાને ફ્લેશ માથે લે? કહ્યું છે કે હું અર્જુન ! દ્વી, રાગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારા એ પાંચ જણા જીવતા છતાં પણ મરણુ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સભળાય છે. હવે જે પરદેશ ગયા વિના નિવાહ્ ન ચાલતા હોય, તેથી પરદેશમાં વ્યાપાર કરવા પડે તે પાતે વ્યાપાર ન કરવા, તથા પુત્રાદિક પાસે પણ ન કસવે. પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વારાપાત્ર થએલા મુનિમેા પાસે વ્યાપાર ચલાવવા. જો કોઇ સમયે પોતાને પરદેશે જવું પડે તે સારા શકુન આદિ જોઇ તથા ગુરૂવદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરૂષાની સાથેજ જવુ, જતાં સાથે પેાતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લેાકેા પણ લેવા, અને માર્ગમાં નિદ્રા-૬ પ્રમાદ લેશમાત્ર પણ ન કરવા. તથા થા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવો પડે, અથવા રહેવુ પડે તે પણ આ રીતેજ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હાય તે સર્વે લેાકાનું વિશ્ર્વ ટળે છે. આ વિષય ઉપર ાંત છે તે આ રીતેઃ-~
એકવીસ માણસા ચામાસામાં કાઈ ગામે જતા હતા, તે સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી
જ્યાં