________________
બહાર રહેલાને મારવાને અર્થે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા એ જણાએ ગામમાંથી આવતા બે જણાને ખડ્ગ પ્રહારથી મારી નાંખી પેાતે વિષ મિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણા મરણ પામ્યા. એ પાપરૂદ્ધિ ઉપર દષ્ટાંત છે.
માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા અવસર આવે સંઘપૂજા, સાધાર્મિવાસક્ષ્ય વગેરે અવસર પુણ્ય કરીને પોતાની લક્ષ્મી ૧મૈકૃત્યે લગાડવી. સામૈવાત્સલ્ય વગેરે અવસર પુછ્યા ધણા દ્રવ્યને વ્યય કરવાથી થાય છે, અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે. અને દરાજ થતાં પુછ્યા ન્હાનાં કહેવાય છે. એ વાત સત્ય છે, તે પણ દરરેાજનાં પુણ્યા નિય કરતા રહીએ તે! તેથી પણ સ્વેચ્યું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીનેજ અવસર પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અપ હેય, તથા બીજાં એવાંજ કારણ હોય તેપણ ધર્મકૃત્ય કરવામાં વિલાર્દિક ન કરવેશ. કહ્યું છે કે—ચેડુ' ધન હાય તો થોડામાંથી ચેોડું પણ આપવું, પણ મ્હેટા ઉદયની અપેક્ષા ન રાખવી, ઈચ્છા માક દાન આપવાની શક્તિ ક્યારે ને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજજ કરવુ, પાલે પડારે કરવા ધારેલું ધર્મકાર્ય બપાર પહેલાંજ કરવુ. કારણ કે, મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, “એણે પેાતાનુ કર્તવ્ય કેટલું કર્યું છે, અને કેટલું બાકી રાખ્યું છે ? ” દ્રવ્ય ઉપાર્જન કરવાને પણ યથાયોગ્ય ઉધમ પ્રતિદિન કરવા. કેમકે વક્િ, વેશ્યા, કવિ, ભટ્ટ, ચાર, રંગારા, બ્રાહ્મણ, એટલા લોકે જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામા માને છે, ઘેાડી લક્ષ્મી મળવાથી ઉધમ ડી ન દેવા, માધકવિએ કહ્યું છે કે-જે પુરૂષ થોડા પૈસા મળવાથી પાતાતે સારી સ્થિતિમાં આવેલા માને, તેનું દૈવ પણ પેાતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સપત્તિ વધારતું નથી, એમ મને લાગે છે. અતિ લાભ પણ ન કરવા. લોકમાં પણ કહ્યું છે કે-અતિ લાભ ન કરવા. તથા લાભના સમૂળ ત્યાગ પણ ન કર. અતિ લેાબતે વશ થએલો સાગરો ફી સમુદ્રમાં ખૂડીને મરણ પામ્યા.
હદ વિનાની ઈચ્છા જેટલું ધન કોઇને પશુ મળવાના સ`ભવ નથી.
૨૭૪