________________
પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પેાતાની ઉન્નતિ થતી નથી, પણ ઉલટા પેાતાને નાશજ થાય છે. જીએં, રહેઠના ઘડા છિદ્રથી પાતામાં જળ ભરી લેછે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઇને તેને જળમાં દુખવું પડે છે.
શંકાન્યાયવાન અને ધર્મી એવા પણુ કેટલાક લેાકેા નિર્ધનતા આદિ દુ:ખથી ણા પીડાયેલા દેખાય છે. તેમજ બીન્ન અન્યાયથી અને અધર્મથી ચાલનારા લેાકેા પણ ઐશ્વર્ય આદિ ધણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી અને ધર્મથી સુખ થાય એમ આપ કહે છે. તે પ્રમાણભૂત કેમ મનાય ?
સમાધાન:ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વ ભવનાં કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી, પૂર્વ કર્મના ચાર પ્રકાર છે. શ્રી ધર્મવેષસૂરીજીએ કહ્યું છે કે ૧ પુણ્યાનુબ ંધિ પુણ્ય, ૨ પાપાનુબંધિ પુણ્ય, ૩ પુણ્યાનુબંધિ પાપ અને ૪ પાપાનુબધિ પાપ, એવા પૂર્વકર્મના ચાર પ્રકાર છે. જિનધનની વિરાધના ન કરનારા જીવે ભરત ચક્રવર્તીની પેઠે સસારમાં દુ:ખ રહિત નિરૂપમ સુખ પામે છે, તે પુણ્યાનુબંધિ પુણ્ય જાણવું. અજ્ઞાત કષ્ટ કરનારા જીવા કોણિક રાજાતી પેઠે ડુંટી ઋદ્ધિ તથા રાગ રહિત કાયા આદિ ધર્મસામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તે પાપાનુબંધિ પુણ્ય જાવું. જે છા મક મુનિની પેઠે પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પશુ લેશ માત્ર યા આદિ હોવાથી જિનધર્મ પામે છે, તે પુણ્યાનુબંધિ પાપ નવું. જે જીવે કાલાકરિકની પેઠે પાપી, ધાતક કર્મ કરનારા, અધર્મી, નિર્દેય, કરેલા પાપના પસ્તાવા ન કરનાર અને જેમ જેમ દુ:ખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તે પાપાનુબંધિ પાપનું ફળ જાવું. પુણ્યાનુબંધિ પુણ્યથી ખાલ ઋદ્ધિ અને અતરંગ ઋદ્ધિ પશુ પમાય છે. તે એ ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસ ન પામ્યા તેના મનુષ્યભવને ધિક્કાર યાએ. જે જીવેા પ્રથમ શુભ પરિણામથી ધમૈકૃત્યના આરંભ કરે, પણ પાછળથી શુભ પરિણામ ઉતરી જવાથી
૨૬૫