________________
ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે, “ વિશ્વાસ રાખ નારને મવું એમાં શી ચતુરાઇ ? તથા ખેાળામાં સૂતેલાને મારવા એમાં * શું પરાક્રમ ? ’’
""
,,
',
શારદાનદનનું એ વચન સાંભળી રાજપુત્રે “ વિસેનિરા ’· એ ચાર અ ક્ષરમાંથી પ્રથમ અક્ષર વિમૂક્યું. “ સેતુ ( રામે બંધાવેલી સમુદ્રની પાળ ) જોવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પેાતાના પાતકથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતેા નથી. ’ આ ખીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધા. “ બિ ત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતા, ચાર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે, ત્યાં સુધી તરકગતિમાં રહે છે. આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજોમ અક્ષર મૂક્યો. “ રાજન્ ! તુ રાજપુત્રનું કલ્યાણ ઇચ્છતા હોય તે સુપાત્રે દાન આપ. કારણ કે, ગૃહસ્થ માસ દાન આપવાથી શુદ્ધ થાય છે. ” એ ચેાથુ' વચન સાંભળી રાજપુત્રે ચોથા રા અક્ષર મૂકયા. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનદનને દિવાનની પુત્રી સમજતા હતા, તેથી તેણે તેને પૂછ્યું કે, “ હે બાળા ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાધની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે ? ” રાજાએ એમ પૂછ્યું, ત્યારે શારદાનને કહ્યું કે, “ હે રાજન્ ! ધ્રુવ ગુરૂના પ્રસાદથી હારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મે' ભાનુમતી રાણી તલ જાણ્યા, તેમ આ વાત પશુ હું જાણું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયા અને કહેવા લાગ્યું! કે, “ શું શા રદાનદન ?' અને સામેા હાના જવાબ મળતાં બન્નેને મેળાપ થયા, અને તેથી બન્ને જણાને ઘણું! આનદ થયા. આ રીતે વિશ્વાસઘાત ઉપર્ ઃશાંત કર્યું છે. આ લેાકમાં પાપ એ પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજી જાહેર. ગુપ્ત પાપ પણ એ પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજી' મહા પાપ, ખાટાં
૨૬૦