________________
અનુક્રમે સમય જતાં ભાઠા કર્મના ઉદયથા તે આભડ નવન થયે પિતાના ત્રણ પુત્રો સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પિ મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એ માપ જવ મળતા હતા. તે તે પોતે દળીને તથા રાંધીને ખાતો હતો. લક્ષ્મીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યું છે કે– જે લક્ષ્મી સ્નેહથી ખેળામાં બેસારનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષ્મી બીજા ઉડાઉ લોકોના ઘરમાં શી રીતે સ્થિર રહે ? એક સમયે આભ શ્રી હેમાચાર્યજી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઉમે થશે. દ્રવ્ય પરિમાણને બહુજ સંક્ષેપ કરેલે જોઈ શ્રીહેમાચાર્યજીએ તેને તેમ કરતા વા. ત્યારે એક લાખ દ્રમ્મનું અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું. પરિમાણ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તો, તે ધર્મ કાર્યો વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં પાંચ દ્રમ્મ ગાંઠે થયા.
એક સમયે આભડે પાંચ દ્રમ્મ આપી એક બકરી વેચાથી લીધી. ભાગ્યના ઉદયથી બકરીના ગળામાં મણિ બાંધ્યો હતો, તે આભડે - ળખ્યો. તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન થાય એવા મણિ તૈયાર કરાવ્યા. તેથી અનુક્રમે તે પૂર્વે હતું તે દ્રવ્યવાન થયો. ત્યારે આભડના કુટુંબના સર્વ માણસે ભેગા થયા. તેના ઘરમાંથી દરરોજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ધૃત વહેરાવતા. પ્રતિદિન સાધર્મિવા સંય, સંદાવર્ત તથા મહાપૂજા આદિ આભડને ગેર થતું હતું. વર્ષ વ સર્વ દર્શન સંગની પૂજા બે વાર થતી હતી. તથા નાના પ્રકારનાં પુસ્ત લખાતાં, તેમજ જીર્ણમદિરનો જીર્ણોદ્ધાર થતા હતા ! તથા ભગવાન મનોહર પ્રતિમાઓ પણ તૈયાર થતી હતી. એવાં ધર્મકૃત્ય કરતાં આભડ. ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંત સમય નજદીક આવ્યો, ત્યારે આભ ધર્મખાતાનો ચોપડે વંચાવ્યો, તેમાં ભીમરાજાના સમયના અઠાણુ લા કમ્પને વ્યય થએલો તેના સાંભળવામાં આવ્યો. તેથી આભડે દીલગી થઈને કહ્યું કે, “મેં કૃપણે એક કેડદ્રમ્પ પણ ધર્મકાર્ય વાપર્યા નહીં.' તે સાંભળી આભડના પુત્રોએ તે જ સમયે દશલાખ દ્રમ્બ ધર્મકૃત્ય વાપર્યા. તેથી સર્વ ભળી એક કોડ અને આઠ લાખ ક્રમે ધર્મ ખાતે થયા
૨૫૦