________________
પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇંદ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વસંગ પરિત્યાગ કરવો એ મેક્ષનું કારણ છે. વચન લેશે તો સર્વ ઠેકાણે સર્વથા વિ . શ્રી દારિદ્રસંવાદમાં કહ્યું છે કે લક્ષ્મી કહે છે.) હે ઇંદ્ર ! જ્યાં મોટા પુરૂષોની પૂજા થાય છે, ન્યાયથી ધન ઉપાર્જ છે, અને લેશમાત્ર પણ વચન કલહ નથી, ત્યાં હું રહું છું. ( દારિદ્ર કહે છે) હમેશાં ઘતત (જુગાર ) રમનાર, સ્વજનની સાથે ક્રેપ કરનાર ધાતુર્વાદ (કિમિયા) કરનાર, સર્વ કાળ આળસમાં ગુમાવનાર, અને પેદાશ તથા ખરચ તરફ દષ્ટિ ન રાખનાર એવા પુરૂષની પાસે હું હમેશાં રહું છું વિવેકી પુરૂષે પિતાના લેડેણાની ઉઘરાણી પણ કોમળતા રાખી, નિંદા ન થાય તેવી રીતે કરવી, એજ યોગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાક્ષિસ્થતા લજજા વગેરેનો લેપ થાય અને તેથી પોતાના ધન, ધર્મ અને પ્રતિષ્ટા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે. માટે જ પિતે કદાચિત લાંઘણુ કરે તે પણ બીજાને લાંઘણ ન કરાવવી. પોતે ભજન કરીને બીજાને લલણ કરાવવી, એ સર્વથા અગ્ય જ છે. ભોજન આદિનો અંત રાય કરવો, એ હુંઢણકુમારાદિકની પેઠે બહુ દુઃસહ છે. | સર્વ પુરૂષોએ તથા ઘણુ કરી વણિકજનોએ સર્વથા સંપ સલાહથીજ પિતાનું સર્વ કામ સાધવું કેમકે –સામ, દામ, ભેદ અને દંભ એ કાર્ય સાધન કરવાના ચાર ઉપાય પ્રસિદ્ધ છે, તે પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે, અને બાકીના ઉપાય તો કેવળ નામના જ છે. કોઈ તી તથા ઘણુ ક્રૂર હોય, તે પણ તે સામથી વશ થાય છે. જુઓ, જીહામાં ઘણુ મીઠાશ હોવાથી કોર દાંત પણ દાસની પેઠે તેની જીભની) સેવા કરે છે. લેહેણ દેણના સંબંધમાં જે બ્રાંતિથી અથવા વિસ્મરણ વગેરે થવાથી કંઈ વાંધો પડે તે માંહે માંહે નકામો વિવાદ ( ઝગડ) ન કરો. પરંતુ ચતુર, લેકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર પાંચ પુરૂષો નિષ્પક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તે માટે નહીં. વળી કહ્યું છે કે સગા ભાઈઓમાં વિવાદ
૨૫૩