________________
વળી ખીજા આઠ લાખ દ્રમ્ભ ધર્મને માટે વાપરવાના આભડના પુત્રાએ નિશ્ચય કર્યો. પછી. કાળ સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયા. આ રીતે આભડના પ્રબંધ કથા છે.
'
પૂર્વભવે કરેલા દુષ્કૃતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા રીથી ન આવે, તો પણ મનમાં ધિરજ રાખવી. કારણ કે, આપત્કાળ રૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધિરજ વહાણુ સમાન છે. સર્વે દિવસ સરખાં કાના રહે છે? કહ્યું છે કે—આ જગમાં સદાય સુખી કાણુ છે ? લક્ષ્મી કોની પાસે સ્થિર રહી ? સ્થિર પ્રેમ ક્યાં છે? મૃત્યુના વશમાં કાણુ નથી ? અને વિષયાસક્ત કાણું નથી ? માડી અવસ્થા આવે, ત્યારે સર્વ સુખનું મૂળ એવે સ'તાષજ નિત્ય મનમાં રાખવે. તેમ ન કરે તે ચિંતાથી આલેાકનાં તથા પરક્ષાકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે—ચિતા નામે નદી આશા રૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ ! તે નદીમાં તું ડુખે છે, માટે તને એમાંથી તારનાર સતોષ રૂપ જહાજને આશ્રય લે; નાના પ્રકારના ઉપાય કર્યા પછી પણ જો એમ જણાય કે, “ પાતાની ભાંગ્યશાજ દ્વીષ્ણુ છે. * તા કોઈ ભાગ્યશાળી પુરૂષના સારી યુક્તિથી કોઇ પણ રીતે આશ્રય કરવે. કારણ કે, કાષ્ટને આધાર મળે તે લેબ્રુ અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. એવી વાત સાંભળવામાં છે કે એક ભાગ્યશાળી શેઠ હતેા. તેને વિષ્ણુપુત્ર ( મુનમ ) ઘૃણા× વિચક્ષણ હતા. તે પોતે ભાગ્યહીણુ છતાં શેઠના સંબંધથી દ્રશ્યવાન થયું. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિર્ધન થયા પછી તે શેઠના પુત્રાની પાસે રહેવાની ઇચ્છા કરતા હતા, પણ નિર્બન જાણી તેની સાથે શેડના પુત્રા એક અક્ષર પણ ખેાલતા નહાતાં. ત્યારે તેણે બે ત્રણ સારા માણુસાને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચેપડામાં પોતાના હાથ અક્ષરથી લખ્યું કે, “ શેઠના બે હજાર કમ્હારે દેવા છે. ” આ કામ તેણે ઘણીજ છુપી રીતે કર્યુ. એક વખતે શેડના પુત્રાના લેવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનમ પાસે બે હજાર ટંકની માગણી કરી. તેણે કહ્યું, વ્યાપારને અર્થે ધેડું બન મને આપે તે હું થોડા દિવસમાં તમારૂ દેવું આપું. ” પછી શેના પુત્રાએ તેને વ્યાપારને અર્થે દ્રવ્યુ આ
:
..
૨૫૧