________________
હાય, તેા પણ તેને પારકા પુરૂષોજ મટાડી શકે. કારણ કે, ગુંથાઇ ગએલા વાળ ફાંકશીથીજ જૂદા થઇ શકે છે. ન્યાય કરનારા પુરૂષોએ પણ પક્ષપાત મૂકી મધ્યસ્થ વૃત્તિ રાખીનેન્દ્ર ન્યાય કરવા. અને તે પણુ સ્વજનનું અથવા સ્વધર્માં આદિનું કાર્ય હાય તાજ સારી પેઠે સર્વે વાતને વિચાર કરીતે કરવા. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવુ. કારણુ કે લેભ ન રાખતાં સારી પેઠે ન્યાય કરવામાં આવે, તે પશુ તેથી જેમ વિવાદને ભગ થાય છે અને ન્યાય કરનારને મ્હોટા મળે છે, તેમ તેથી એક ડૅટા દોષ પશુ ઉત્પન્ન થાય છે. તે આ કે, વિવાદ ભાગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી કેતું દેવું ન હેાય તેા તે માથે પડે છે, અને કાઇનુ ખરૂં દેવુ હાય તો તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે. તે એ છે કે:
6:
6"
એક હવત શ્રેષ્ઠી લેાકમાં બહુ પ્રખ્યાત હતેા. તે મ્હોટાઇના અંતે બહુમાનના અભિલાષથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેની બાળવિધવા પણ ઘણી સમજી એવી એક પુત્રી હતી, તે હમેશાં શ્રેષ્ઠીને તેમ કરતાં વારે, પણ તે તેનુ કશું માને નહી એક વખત શ્રેણીને બેધ કરવાને અર્થે પુત્રીએ ખોટા ઝગડેા માંડયા. તે એ રીતે કે, પૂર્વે થાપણુ મુકેલા મ્હારા બે હજાર સાનૈયા આપા, તાજ હું ભેજન કરૂં.” એમ કહીને તે શ્રેષ્ટીપુત્રી લાંત્રણ કરવા લાગી. કાઇ પણ રીતે માતે નહીં. પિતાજી ગૃદ્ધ થયા, તે પણ મ્હારા ધનને લાભ કરે છે. ” ત્યાદિ જેવાં તેમાં વચન ખેલવા લાગી. પછી બેકીએ લજાઇને ન્યાય કરનાર લોકોને મેલાવ્યા. તેમણે આવીને ત્રિચાર કર્યા કે, આ શ્રેષ્ઠીની પુત્રો છે, અને બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઇએ.” એમ વિચારી ન્યાય કરનાર પચેાએ શ્રેષ્ઠી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા. તેથી શ્રેષ્ઠી એ પુત્રીએ ફા ગઢ. મ્હારૂં ધન લીધું અને લોકમાં ખમાય નહીં એને અપવાદ ફેલાયા.” એવા વિચાર કરી મનમાં બહુ ખેદ પામ્યા. થોડીવાર પછી પુત્રીએ પોતાના સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી પેઠે કહી સમજાવી સાનૈયા પાછા આપ્યા. તેથી શ્રેણીને હર્ષે થયું, અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતરવાથી જ્યાં ત્યાં ન્યાય કરવા જવાનું તેણે છોડી દીધું. આ રીતે ન્યાય કરનારનું
r
૨૫૪