________________
લિમાં આવે છે તે ) અને ત્રીજે ધાન્યમાસ ( અડદ).
એવી રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યો બોધ કર્યો, ત્યારે પોતાના હજાર વિષ્યના પરિવાર સહિત શુક પરિવાજને દીક્ષા લીધી. થાવસ્ત્રાપુત્ર આચાર્ય પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તિર્થે સિદ્ધિ પામ્યા. પછી શુક્રાચાર્ય શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને પ્રતિબંધ કરી દીક્ષા આપી પિતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગેની જાણ થઈ પિતાના પાંચ શિગોની સાથે વિચરવા લાગ્યા. એટલામાં હમેશાં લૂખે આહાર ખાધામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રેગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા. ત્યાં તેમને ગૃહસ્થપણાનો પુત્ર મદુક રાજા હતા. તેણે તેમને પિતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધને અને પથ્યને સારે વેગ મળવાથી શેલડ મુનિરાજ રેગ રહિત થયા, તે પણ સ્નિગ્ધ આહારની લુપતાથી વિહાર ન કરતાં તે ત્યાંજ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો.
એક સમયે કાર્તિક માસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સુઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવે ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમને પગે પિતાનું માથું અડાડયું. તેથી તેમની (શેલક મુનિરાજની ) નિદ્રા ઉડી ગઈ. પિતાના ગુરૂને રોષમાન થએલા જોઇને પંથકે કહ્યું. “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપસાહેબના ચરણને સ્પર્શ કર્યો.” પથનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્ય પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રવિષયમાં લોલુપ થએલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો, પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શ
જય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્થાપુ ત્રની કથા છે. | માટે સુશ્રાવકે નિત્ય ગુરૂ પાસે ધમપદેશ સાંભળવો. અને ધર્મપદેશમાં કહ્યા પ્રમાણે યથાશક્તિ ધર્મનુકાન પણ કરવું. કારણ કે, જેમ
૨૨૪.