________________
<
ત્રણ દૃષ્ટાંત એક પછી એક જાણવાં. કારણ કે, દૃષ્ટાંતમાં કહેલા ત્રણે પુ રૂષો અંતરાય રહિત કાઇ ઠેકાણે જઇ શકે તેમ નથી. આ ઉપરથી આટલું સિદ્ધ થયું કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણના યાગથી મેક્ષ થાય છે. માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવાને હમેશાં પ્રયત કરવેશ. વળી સુશ્રાવક મુનિરાજને સયમયાત્રાને નિર્વાહ પૂછે. તે એમ કેઃ— “ તમારી સયમયાત્રા નિર્વહે છે? તમારી રાત્રિ સુખયી ગઇ ? તમારૂ` શરીર નિરાબાધ છે? કોઇ વ્યાધિ તમને પીડા તે નથી કરતે ? વૈધતુ પ્રયાજન શું પડે તેવું કાંઇ નથી ? આષધ આદીનેા ખપ નથી ? કાંઇ પથ્થ વગેરેની આવશ્યકતા નથી ? ' વગેરે પ્રશ્ન કરવાં. એવાં પ્રશ્ન કરવાથી કર્મની મ્હોટી નિર્જરા થાય છે. કહ્યું છે કે—સાધુની સન્મુખ જવાથી, તેમને વંદના તથા નમસ્કાર કરવાથી અને સંયમયાત્રાનાં પ્રશ્ન પૂછવાથી ચિરકાળનું સચિત કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં ચિચિલમધવાળુ થાય છે. પ્રથમ સાધુઓને વંદના કરી હોય, ત્યારે સામાન્યથી “ सुहराइ सुहવી” આદી શાતાપ્રશ્ન કર્યું હોય, તે પણ વિશેષે કરી અહિં પ્રશ્ન કરવાનું કહ્યું તે, પ્રશ્નનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જણાવવાને અર્થે તથા પ્રશ્નમાં કહેલા ઉપાય કરવાને અર્થે છે, એમ જાણવું. માટેજ અહિં સાધુ મુનિરાજને પગે લાગીને પ્રકટ નિમત્રણા કરવી તે આ રીતેઃ—
,,
“ ઇચ્છકારિ ભગવાન્ ! યાસ કરી પ્રાપ્સુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વસ્ત્ર, પાત્ર, કેબલ, પાદપ્રેાંછનક, પ્રાતિહાર્ય, પીઠ, ફેલક, સિગ્ન ( પગ પહેાલા કરી સુવાય તે ), સંથારા ( પગ પહેાલા ન કરાય એવા સાંકડા ), આષધ ( એક વસ્તુનું કરેલું), તથા ભેજ (ધણી વસ્તુ એકઠી કરીતે કરેલુ. ) એમાં જે વસ્તુને ખપ હોય તેને સ્વીકાર કરી હે ભગ. વન! મ્હારા ઉપર અનુગ્રહ કરો. હાલના કાળમાં આ નિમત્ર બૃહ દન દીધા પછી શ્રાવકો કરે છે. જેણે સાધુની સાથે પ્રતિક્રમણ કર્યું હાય, તે શ્રાવક સૌંદય થયા પછી પેાતાને ઘેર વગેરે જતે પછી નિમ ત્રણ કરે. જે શ્રાવકને પ્રતિક્રમણના અને વાંદવાને યાગ ન હાય, તેણે પણ વંદના આદીને અવસરેજ નિમત્રા કરવી, મુખમાર્ગે તે બીજી વાર દેવપૂજા કરી તથા ભગવાન્ આગળ નૈવેધ ધરી પછી ઉપાશ્રયે જવું, અને
૨૨૬