________________
બીજા એવાજ ગુણુ હાય, તે ણીની સવા કરવી કેમકે જે કાના કાચા ન હેાય, તથા શૂરવીર, કરેલા ઉપકારતા જાણુ, પેાતાનુ સત્વ રાખનારા, ગુણી, દાતા, ગુણુ ઉપર પ્રીતિ રાખનારા એવા ધણી સેવકને ભાગ્યથીજ મળે છે. ક્રૂર, વ્યસની, લોભી, નીચ, ધણા કાળના રાગી, મૂખ અને અન્યાયી એવા માણસને કર્દિ પણ, પેાતાના અધિપતિ ન કરવા. જે માસ અવિવેકી રાજા પાસેથી પોતે ઋદ્ધિવત થવાને ઇચ્છે છે, તે પેતાને ઋદ્ધિ પ્રાપ્ત થવાને અર્થે સા યેાજન પગે જવાની ધારણા કરે છે, અર્થાત્ તે નકામી એમ સમજવુ. કામદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે— વૃદ્ધ પુરૂષાની સમ્મતિથી ચાલનારા રાજા સત્પુરૂષાને માન્ય થાય છે. કારણ કે, ખરાબ ચાલના લેાકા કદાચિત્ તેને ખાટે માર્ગે દારે, તે પશુ તે જાય નહીં. ધણીએ. પશુ સેવકના ગુણુ પ્રમાણે તેને આદર સત્કાર કરા જોઇએ, કહ્યું છે કે—જ્યારે રાજા સાસુ તથા નરસા સર્વે સેવએ સરખી પંક્તિમાં ગણે, ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવાના ઉત્સાહ ભાગી જાય છે.
}
સેવકે પણ પોતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાંજ જોઇએ. કેમકે—સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારા હાય, તેા પશુ તે જો બુદ્ધિહીન અને કાયર હોય તે! તેથી ધણીને શું લાભ થવાના ! તથા સેવક બુદ્ધિશાલી અને પરાક્રમી હાય, તે પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારા ન હોય તો તેથી પણ શું લાભ થવાના ? માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું, અને પ્રીતિ એ ત્રણુ ગુરુ હોય, તેજ રાજાના ་સપનકાળમાં તથા વિપત્તીકાળમાં ઉપયોગી થઇ પડે એવા જાણવા, અને જેમનામાં એવા ગુણુ ન હોય, તે સેવક ઓ સમાન સમજવા. કદાચિત્ રાજા પ્રસન્ન થાય તા તે સેવકોને માન પત્ર આપે છે, પશુ સેવા । તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ધણી ચતુરાથી કરવી. કેમકે —સેવકે સર્પ, વ્યાઘ્ર, હાથી અને સિદ્ધ એવા ક્રૂર જીવોને પશુ ઉપાયથી વશ કરેલા જોઇને મનમાં વિચારવુ કે, બુદ્ધિશાળી અને ડાહ્યા પુરૂષોએ “ રાજાને વશ કરવા” એ વાત સહેજ છે. રાજાદિકને વશ કરવાના પ્રકાર નીતિશાત્ર આહિ ગ્રંથેામાં
૧૩૭