________________
કરવું. પ સુખેજ નિદ્રા લેવી. ૬ ગામે ગામ ધર કરવું. ૭ દરિદ્રાવસ્થા આવે તેા ગગાતટ ખાવા. ૮ ઉપર કહેલી વાતમાં કાંઇ શકી પડે તે પાટલિપુત્ર નગરે જઈ ત્યાં સેમદત્ત શ્રેષ્ઠી .નામે મ્હારો સ્નેહી રહે છે, તેને પૂછ્યું. સુગ્વશ્રેષ્ટીએ પિતાના આ ઉપદેશ સાંભળ્યે, પણ તેના ભાવાર્થ તેના સમવામાં આવ્યા નહી’. આગળ જતાં તે મુખ્વશ્રેષ્ઠી ઘણા દુ:ખી થયા બાળપણમાં સર્વે નાણું ખાયું. સ્ત્રી આદિ લેને તે અપ્રિય લાગવા લાગ્યા. “ એકે કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું પણ ખુટી ગયું. એ મહામૂખ છે. એવી રીતે લેાકમાં તેની હાંસી થવા લાગી.
25
પછી તે (મુગ્ધ શ્રેણી) પાટલીપુત્ર નગરે ગયા. સામદત્ત શ્રેષ્ટીને પિ તાના ઉપદેશનેા ભાવાર્થ પૂછ્યા. સોમદત્તે કહ્યું. “ ૧ સર્વ ઠેકાણે દાંતનેા પડો રાખવા એટલે મુખમાંથી ખાટુ વચન ખેલવું નહી. અર્થાત્ સર્વે લેાકાને પ્રિય લાગે એવું હિતકારી વચન ખેલવું. ૨ કાઇને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉધરાણી ન કરવી. એટલે પ્રથમથીજ અધિક મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી શુદાર પાતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પાતાની સ્ત્રીને જો પુત્ર અથવા પુત્રી થઇ હોય, તેાજ તેની તાડના કરવી. તેમ ન હોય તે! તે તાડના કરવાથી રાષ કરીને પિયર અથવા બીજે કોઇ સ્થળે જાય. અથવા ફૂવામાં પડીને કિવા ખીજી કોઈ રીતે આપધાત કરે. ૪ મૉહુજ ભાજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાંજ ભાજન કરવું. કારણ કે, પ્રીતિ તથા આદર એ ભાજનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારેજ ખાવું એટલે સર્વ મીઠું જ લાગે. પ સુખેજ નિદ્રા કરવી એટલે જ્યાં કોઇ પ્રકારની શંકા ન હોય, ત્યાંજ રહેવું એટલે ત્યાં સુખે નિદ્રા આવે, અથવા આંખમાં નિદ્રા આવે, ત્યારેજ સૂઇ રહેવું, એટલે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ધર કરવું એટલે ગામે ગામ એવી મૈત્રી કરવી કે, જેથી પાતાના ઘરની પેઠે ત્યાં ભેજજનાર્દિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેાદા એ-ટલે ત્હારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય બધાય છે, તે ભૂમિ ખેાદવી જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે. ” સામદત્ત શ્રેષ્ઠીના મુખથી
"
૩૪૫