________________
વણિક આદી હોય તે પોતાની દુકાને અથવા બીજે જે ઉદ્યમ કર હેય તે ઉઘમે જાય. આ રીતે પોત પોતાના ઉચિત સ્થાનકે જઈ ધર્મને વિરોધ ન આવે, તે રીતે દ્રવ્ય સંપાદન કરવાનો વિચાર કરશે. જે રાજાઓ દરિદ્રીને અને ધનવાનને, પોતાના માન્ય પુરૂષને અને અમાન્ય પુરૂષને તથા ઉત્તમને અને અધમને મધ્યસ્થ વૃત્તિ રાખી સરખી રીતે ન્યાય આપે, તે તેમના કાર્યમાં ધર્મને વિરોધ નથી એમ જાણવું. આ વિષય ઉપર નીચે દષ્ટાંત આપ્યું છે.
કલ્યાણકટક પુરમાં ઘણે ન્યાયી યશોવર્મા નામે રાજા હતા. તેણે પિતાના રાજમંદિરના દ્વારમાં ન્યાયઘંટા નામે એક ઘંટા બંધાવી હતી.
એક વખતે રાજાની ન્યાયીપણાની પરીક્ષા કરવાને અર્થે રાજ્યની અધિષ્ઠાયિકા દેવી તત્કાળ પ્રસ્ત થએલી ગાયનું અને વાછડાનું રૂપ પ્રકટ કરી રાજમાર્ગમાં બેઠી. એટલામાં રાજપુત્ર ઘણા વેગથી દેતો એક ઘડી ઉપર બેસી ત્યાં આવી પહો . વેગ ઘણે હેવાથી વાછરડાંના બે પગ ઘડીની અડફટમાં આવ્યા. તેથી વાછરડું મરણ પામ્યું. ત્યારે ગાય -
બ્ધ કરવા અને નેત્રમાંથી આંસુ કાઢવા લાગી. કોઈએ ગાયને કહ્યું કે, “તું રાજકારે જઈને ન્યાય માગી ત્યારે તેણે ત્યાં જઈ પોતાના શિંગડાની અ
થી ન્યાયઘંટા વગાડી. શેવ રાજા તે સમયે ભોજન કરવા બેઠો હતું, તેણે ઘંટાને શબ્દ સાંભળીને પૂછયું કે, “ઘંટા કોણ વગાડે છે ? સેવકો એ ત્યાં જઈ જોઈને કહ્યું કે, “હે દેવ! કોઈ નથી. આપ ભોજન કરે.” રાજાએ કહ્યું. “કોણે વાડી તેનો નિર્ણય થયા વિના શી રીતે હું ભોજન કરૂં ?” પછી તુરત ભોજનને થાળ પડતા મૂકીને રાજા બારણે આ વ્યો, અને બીજું કોઈ નજરે પડ્યું નહીં, તેથી તેણે ગાયને પૂછ્યું કે, તને કોઈએ ઉપદ્રવ કર્યો કે શું? ઉપદ્રવ કરનાર કોણ છે? તે મને દે. ખાડ.” રાજાએ એમ કહ્યું, ત્યારે ગામ આગળ ચાલી, અને રાજા પાછળ જવા લાગે. ગાયે મરણ પામેલું વાછરડું દેખાડયું. રાજાએ કહ્યું. “એ વાછરડા ઉપરથી જે ઘડીને કૂદાવી ગયો, તેણે મારી આગળ હાજર થવું.” જ્યારે કઈ કાંઈ બોલે નહીં, ત્યારે રાજાએ પાછું કહ્યું કે જ્યારે અપરાધી હા જર થશે, ત્યારે હું ભજન કરીશ.”
૨૩૦