________________
""
આષધ માત્ર જાણુવાથીજ આરાગ્ય થવાતું નથી, તથા ભક્ષ્ય પદાર્થ પણ કેવળ જોવાથી પેટ ભરાતું નથી, તેમ કેવળ ધનાપદેશ સાંભળવાથી પણ પૂરૂં ફળ મળતું નથી. માટે ઉપદેશ માક ધર્મક્રિયા કરવી જોઇએ. કેમકે—પુરૂષોને ક્રિયાજ કુળ આપનારી છે. કેવળ, જ્ઞાન કુળ આપતું નથી. કારણ કે, સ્ત્રીના અને ભક્ષ્ય પદાર્થના ભાગ શી રીતે ભગવવા ? તે જાતા હાય, તાપણુ તે કેવળ, જ્ઞાનથી તે પુરૂષને ભાગથી મળનારૂ' સુખ મળતું નથી. તેમજ કાઇ પુરૂષ તરવાનું જાણુતા હાય, તેપણ જો નદીમાં પડી શરીરને હલાવે નહિ, તેા તે નદીના પ્રવાહમાં તણાઇ જાય. તેમ જ્ઞાનવાન્ પુરૂષ ધર્મક્રિયા ન કરે તેા, સસાર સમુદ્રમાં ક્રે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે—જે અક્રિયાવાદી છે, તે ભવ્ય હોય, અથવા અભવ્ય હોય, પશુ નિયમથી કૃષ્ણપક્ષના તે હાયજ, અને ક્રિયાવાદી નિયમથી ભવ્ય અને શુલ્કપક્ષના હોયજ. તે સમ્યગ્દષ્ટિ હોય અથવા મિથ્યાદષ્ટિ હેય, તે પણ તે પુદ્ગલપરાવર્તીની અંદર સિદ્ધ થશે. આ ઉપરથી માન નિનાની ક્રિયા પણ હિતકારી છે, એમ ન સમજવું. ” કહ્યું છે કે—જ્ઞાન વિનાની ક્રિયાથી કર્મને ક્ષય થાય તે દેડકાના ચૂર્ણ સમાન જાવે, અને જ્ઞાનપૂર્વક ક્રિયાથી કર્મને ક્ષય થાય તે દેડકાની ભસ્મ સમાન જાવે. અજ્ઞાની છવ ક્રોડેગમે વર્ષોથી જેટલુ કર્મ ખપાવે, તેટલાં કર્મને મન વચન કાયાની ગુપ્તિ રાખનાર નાની એક ઉચ્છ્વાસમાં ખપાવે છે. એટલા સારૂ તામિલ તાપસ, પૂરણુ તાપસ વગેરે લોકેએ તપસ્યાનું ધછું. કષ્ટ સહન કર્યું, તેપણ તેમને ઈશાનેંદ્રપણું, ચમરેંદ્રપણું ઇત્યાદિક અપ કુળજ મળ્યું, જો નાની પુરૂષ હાય, તથાપિ ચિત્તમાં શ્રદ્દા ન હોય તો તેનેસમ્યક્ પ્રકારે ક્રિયાને વિષે પ્રવૃત્તિ થાય નહી. અ·િ અંગારમર્દક આચાર્યનું દૃષ્ટાંત જાણવું કહ્યું છે કે—જ્ઞાન રહિત પુરૂષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરૂષનું જ્ઞાન અને મનમાં શ્રદ્દા નથી એવા પુરૂષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન એ સર્વે નિષ્ફળ છે. અહિં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણુ આંધળાનું, માર્ગના જાણુ પણ ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનુ અને માર્ગનું જ્ઞાન તથા ચાલવાની શક્તિ ધરાવતાં છતાં પણ ખેટે માર્ગે ચાલવાની ઇચ્છા રાખનાર પુરૂષનું એવાં
૨૨૫