________________
શત્રુંજયના અધિષ્ટાયક ગોમુખ નામા યક્ષે સિદ્ધ મંત્રીના સ્વપ્રામાં પ્રકટ થઇને કહ્યું કે, “ હે મંત્રી ! ચિંતા કરીશ નહીં. જિતારિ રાજાના સાહસથી ખેંચાયલા હું સંતુષ્ટ થઈ પાતાની દિવ્ય શક્તિથી શૈત્રુંજય તીર્થને
અહિં નજીક લાવું છું. પ્રાત:કાળમાં તમે પ્રયાણ કરશેશ, ત્યારે નિશ્ચયથી તમને શત્રુંજય પર્વતનાં દર્શન થશે. ત્યાં રૂષભદેવ ભગવાનને વંદના ૪રીતે તમે પેાતાના અભિગ્રહ પૂરા કરજો. ” એમ સાંભળી મંત્રીએ સ્વર્ણમાંજ યક્ષને કહ્યું કે, “ હે યક્ષ ! જેમ મતે જણાવ્યું તેમ તું સર્વે લોકેશ ને પણ જણાવજે. એટલે તેમને વિશ્વાસ આવશે. મંત્રીનું એવું વચન સાં ભળી યક્ષે સર્વે, લોકોને સ્વપ્રમાં આવેલી ઉપરની વાત જણાવી. પછી યક્ષે તે અટવીમાં પર્વત ઉપર ક્ષમાત્રમાં આબેહૂબ શત્રુંજય તીર્થ લાવી આપ્યું. દેવતા શું નથી કરી શકતા ? દેવતાએ આણેલી વસ્તુ ધણા કાળ રહે તે એક પખવાડિયા સુધી રહે છે, પણ ગિરનાર ઉપરની જિનમૂર્તિની ભાક દેવતાએ તૈયાર કરેલી વસ્તુ તે! ઘણા કાળ સુધી રહે છે.
પછી પ્રભાત થતાં શ્રી શ્રુતસાગરસુરિ, જિતારિ રાજા, સિદ્ધ મંત્રી, રાણીએ તથા બીન્ન પણ સધના લોકો પોતાને આવેલાં સ્વપ્ત માંડ માંડે કહેવા લાગ્યા. સર્વેનાં સ્વમાં સરખાં મળતાં આવ્યાં ત્યારે સર્વે લેકે આ ગળ ગયા, અને સ્વમમાં કહ્યા પ્રમાણે પર્વત ઉપર શત્રુંજય તીર્થે જોઇને ધણેજ હર્ષ પામ્યા. પછી રાજા અને રાણી વગેરે લેાકાએ રૂષભદેવ ભગવાનની વદના પૂર્વક પૂજા કરી પોતાના અભિગ્રહ પૂર્ણ કર્યા. તે વખતે ભગવાનના દર્શનથી તેમના શરીર ઉપર હર્ષથી રામરાજિકિસ્વર થઈ, અને સુકૃત રૂપ અમૃતમાં તેમને આત્મા નિમગ્ન થઈ રહ્યા. પછી જિતારિ રાજાએ તથા બીજા લોકોએ સ્નાત્રપૂજા કરી, ધ્વજા ચઢાવી, માળા પહેરાવી, તથા બીજા પણ તીર્થ ઉપર કરવા લાયક ધમૈકૃત્ય કરીને સર્વે લેાકેા ત્યાંથી નીકળ્યા. જિતારી રાજા પરિવાર સહિત ત્યાંથી વિદાય થયા ખરા. પણુ ભગવાનના ગુણુ રૂપ કામણુથી ખેચાયા, ત્યારે ભગવાનને વના કરવાને અર્થે પાછા વળ્યા. જાણે નરક રૂપ સાત દુર્ગતિમાં પડા થી આત્માનું રક્ષણ કરવા માટેજ કે શું? તેમ જિતારિ રાજા પૂર્વે કલા પ્રમાણે સાત વાર માર્ગે ચાલ્યું અને સાત વાર ભગવાનને વધના કરવા
૩૬
ܙܐ