________________
તિર્યંચની સાથે ક્રીડા કરવાથી અનર્થ નિપજે છે,” એમ જે જિનેશ્વર મહારાજે કહ્યું છે, તે બરોબર છે. જુઓ, જિતારિ રાજા સમકિતી છતાં પણ તેની તે ક્રીડાથી જ એવી ભાઠી ગતિ થઈ ! જિતારિ રાજા જેવા ધર્મ માણસની પણ એવી ગતિ થઈ તેથી જીવની વિચિત્ર ગતિ અને જિનભાષિત સ્યાદ્વાદ પ્રગટ દેખાય છે. ભવ્ય જીવ શત્રુંજય તીર્થની યાત્રા - રવાથી નારકી અને તિર્ધચ એ બે દુર્ગતિને પમાડનારું અશુભ કર્મ અપાવે છે; પણ ખપાવ્યા પછી ફરીથી જે તે કર્મ બાંધે, તે અવશ્ય ભોગવવું પડે જ. એમ થવાથી તીર્થનું માહાસ્ય લેશમાત્ર પણ ઓછું થતું નથી. વે સાજે કરેલો માણસ ફરીથી અપથ્ય વસ્તુનું સેવન કરીને જે માંદો થાય તેમાં વૈદ્યને શો છેષ? જે કે પૂર્વ ભવના દુર્દેવથી ઉત્પન્ન થએલાં માઠા ધ્યાનથી જિતારી રાજા તિર્યંચ યોનિમાં ગયો; તો પણ તે થોડા કાળમાં જ કલ્યાણકારિ સમકતનું શ્રેષ્ઠ ફળ પામશે. પછી જિતારી રાજાનું અગ્નિસંસ્કારાદિક ઉત્તરકાર્ય થઈ રહ્યા પછી હસી તથા સારસી એ બને રાણીઓએ તેજ દીવસે દીક્ષા લીધી, અને અનુક્રમે કાળ કરી તેઓ સ્વર્ગમાં દેવીઓ થઇ. પછી અવધિજ્ઞાનથી તેમણે પોતાના પતિને જીવ કયાં છે, તે જોવાથી તેમના જાણવામાં આવ્યું કે, તે તે તિર્યંચ નિ. પિપટ થયું છે. ત્યારે તેમણે ઘણા સ્વદેશથી ત્યાં જઈ પિતાના પતિને પ્રતિબ, અને તેજ તીર્થ ઉપર તેમણે તેની પાસે અનશને લેવરાવ્યું. પછી તે મરણ પામી તે દેવીઓને પોતે રૂ૫ દેવ થયો. એ સર્વ વાત, યોગ્ય જ છે. કાળક્રમથી પ્રથમ તે દેવીઓ સ્વર્ગથી આવી, ત્યારે પાછળ રહેલા દેવે કેવળી ભગવાનને પૂછયું કે, “હે ! હું સુલભધિ છું કે દુર્લભધિ ?” ત્યારે કેવળી ભગવાનને કહ્યું કે, “તું સુલભધિ છે.” એમ કેવળીએ કહ્યું ત્યારે પાછું એણે પૂછયું કે, “એ વાત શી રીતે? તે મને કહે ” કેવળીએ કહ્યું. “જે હારી બે દેવીઓ સ્વર્ગથી આવી, તેમાં હંસીને છવ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં રૂતુધ્વજ રાજને પુત્ર મગધ્વજ નામે શઅને સારસીને જીવ, પૂર્વ ભાયા કરવાથી કાશ્મીરદેશમાં આવેલા વિમળાચળની પાસે એક આશ્રમમાં ગાંગલિ ઋષિની કમળમાળા નામે પુ. ત્રી થઈ. તુ હવે તેમને જેતિસ્મરણ જ્ઞાનવાળા પુત્ર થઈશ” (શ્રી દત્ત મુનિ