________________
માટે પાછો વળ્યો. તે જોઈ સિંહ મંત્રીએ રાજાને પૂછયું કે, “આ શું!” ત્યારે રાજાએ કહ્યું કે, “જેમ બાળક માતાને છેડી શકતો નથી, તેમ હું પણ આ તીર્થરાજને છેડી શકતો નથી. તેથી મને રહેવા માટે અહિંજ એક સારા નગરની સ્થાપના કર.” કયો બુદ્ધિવાન પુરૂષ નિધાન જેવું મનગમતું સ્થાનક મળે તે તે મૂકી શકે? પછી મંત્રીએ વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે ત્યાં એક નગર સ્થાપન કર્યું. ઠીક જ છે, ભલી બુદ્ધિને અધિકારી કો માણસ સ્વામીનું યોગ્ય વચન ન માને ? તે નગરમાં, ઈ. પાસેથી પણ બિલકૂલ કર લેવાતો નહોતો, તેમજ શ્રી સંઘમાંના બીજા પણ ઘણા લોકો સ્વાર્થનાં તથા વીર્થનાં કૃત્ય સાધવાને અર્થે ત્યાં રહ્યા. પછી તે નગરનું “વિમળપુર” એવું યોગ્ય નામ પડી ગયું. જે વસ્તુમાં નામ પ્રમાણે ગુણ રહ્યા હેય, તેજ વસ્તુનું નામ યથાર્થ કહેવાય છે. પછી જિનેશ્વરના ખાનને વિષે તત્પર એ જિતારિ રાજા ઉતમ રાજ્ય રદ્ધિને ભગવતે છતે દ્વારિકામાં કૃષ્ણની પેઠે સુખે રહેવા લાગ્યા. ત્યાં ભગવાનના મંદિર ઉપર હંસની પેઠે સુસ્વર વાણીવાળો એક પોપટ હતું, તે રાજાના મનને ઘણોજ રીઝવતા હતા. તેથી જિતારિ રાજાનું તે એક કડાનું સ્થાનક થઈ ગયો. અરિહંત પ્રભુના મંદિર પ્રત્યે ગએલા એવા પણ એ રાજાનું અરિહંત ધ્યાન, ધૂમથી મલીન થએલા ચિત્રામણની પેઠે પોપટના કીડારસથી મલિન થયું. સમય જતાં જિતારિ રાજાને અંતકાળ આવ્યા, ત્યારે તેણે શો રૂષભદેવ ભગવાનના ચરણકમળ. પાસે અનશન કર્યું ધર્મ વેકેની એવીજ રીતિ હેય છે. તે વખતે હંસીએ અને સારસીએ મનમાં ધીરજ રાખી રાજાની સારવાર કરી અને તેને નવકાર મંત્ર સંભળાવ્યો.
બુદ્ધિવાળા મનુષ્યો સમયના જાણજ હોય છે. તે અવસરે પેલા પોપટ મંદિરના શિખર ઉપર બેસી મધુર ધ્વનિ કર્યો, ત્યારે કર્મની વિચિત્ર - હિથી રાજાનું ચિત્ત તે તરફ ગયું. પછી પોપટના ધ્યાનથી રાજાને જવ
ટનીજ નિમાં ઉત્પન્ન થયે, જેમ પોતાની છાયાનું ઉલ્લંઘન કરવું અનાય છે, તેમ ભવિતવ્યતાનું પણ ઉલ્લંઘન કરી શકાતું નથી. અંતે અતિ તેવિ ગતિ” એવી પંડિત લોકોમાં કહેવત છે, તે બેટી ન પડે તે માટેજ કે શું ? જિતારિ રાજા પોપટ થશે. “પોપટ અને મેના વગેરે
૩૭