________________
કેવી ભગવાને કહ્યું કે, દ્વારા પૂર્વભવ સાંભળ. -
cr
પૂર્વભવના સંબધથી એ સર્વ થયું. માટે તું
**
પાંચાલ દેશની અંદર કાંષિપુર નગરમાં અગ્નિશમા નામે બ્રાહ્મણુ રહેતા હતા. તેને ચૈત્ર નામનેા પુત્ર હતા. તેને શકરની પેઠે ગંગા અને ગોરી નામની એ સ્ત્રીએ હતી. એક વખત તે ચૈત્ર, મૈત્ર નામા મિત્રની સાથે કાકણુ દેશમાં યાચના કરવા ગયા. બ્રાહ્મણને યાચના ઘણી પ્રિય હાય છે. ગામા ગામ કરતાં તેમણે ધણુ દ્રવ્ય ઉપાજ્યું. એક સમયે ચૈત્ર સુતા હતા, ત્યારે હૃદયમાં દુષ્ટ અધ્યવસાય રાખી મૈત્રે વિચાર્યું કે, હું આ ચૈત્રને મારી નાંખીને સર્વે દ્રવ્ય પાતે લઉં, ” એમ વિચારી તુસ્ત તે તેને હણવા ઉડ્યા. અનર્થને આપનાર એવા દ્રવ્યને ધિક્કાર થા. જેમ દુષ્ટ વાયુ મેત્રને હિન્નભિન્ન કરે છે, તેમ દ્રવ્યને લેાભી માસ વિવેક, સત્ય, મતેષ, લજ્જા, પ્રીતિ અને યા વગેરે સદ્ગુણાને તત્કાળ નાશ કરે છે. પણ સુદૈવના યાગથી મૈત્રના હૃદયમાં તેજ વખતે વિવેક રૂપી સુર્યના ઉદય થયા અને તેથી લાભ રૂપ ગાઢ અધકારના વિધ્વંશ થયેા. ત્યારે તે વિચાર કરવા લાગ્યા કે, “ મ્હારા ઉપર વિશ્વાસ રાખનારા ન્નના વધ કરવા માટે તૈયાર થયેલા મને ધિક્કાર થાઓ ! હું એવા અવ્યવસાયથી નિબંધ લેાકામાં પણ નિદ્દ થયા. એમ વિચારી તે મૈત્ર જેમને તેમ પોતાને સ્થાને ખેડા. “ જેમ ખરજ ખણુવાથી વધે છે, તેમ લાભથી લાભ વધે છે. ” એ કહેવતને અનુસરી તે બન્ને બ્રાહ્મણા લાભથી વળી ગામા ગામ ભ્રમણ કરવા લાગ્યા. અતિ લેભ કરવાથી આ લે!કમાંજ એકમ અનર્થ ઉપન્ન થાય છે, એમાં શશય નથી. એક વખતે તે બન્ને બ્રાહ્મણા લે:ભથી વ્યાસ ચને વૈતરણી નદીમાં પેટી. પ્રથમથીજ લાભ રૂપ નદીના પૂરમાં ડુબી ગયેલા તે બન્ને જણા કરીથી વૈતરણીના પૂરમાં ડુબી ગયા અને મરણ પામી તિર્યંચ યાનિમાં ઉત્પન્ન થયા. ( કેવળી ભગવાન હું છે) હે શ્રીદત્ત ! ધણા ભવ ભ્રમણ કરીને પછી તમે એ (શ્રીદત્ત અને --શ‘ખદત્ત નામના ) મિત્ર થયા. શ ંખદત્તે પૂર્વભવે મનમાં હારા વધુ ચિ તવ્યેા હતેા. તેથી તે તેને સમુદ્રમાં નાંખી દીધા, જેમ લેશુદારને દેવું જ્યાજ સુદ્ધાં આપવું પડે છે, તેમ જીવ પૂર્વભવે, જે જેવું અને જે રીતે
'
પર