________________
વર કન્યાને ઓટો વિવાહ ઉત્સવ કર્યો. તે સમયે વરને ઘણું જ સકાર કર્યો. વધારે પ્રીતિ હોય ત્યાં એ જ રીતિ છે. રાજાની ઘણી વિ. નતિથી શુકરાજ પદ્માવતીની સાથે ત્યાં કામવિલાસ કરતો કેટલાક કાળ રહ્યા. જેમ રઈ લવણથી જ ઘણી રૂચિકર થાય છે, તેમ આલોકનાં સર્વ કાર્ય પૂર્વ પુર્ણથી જ સફળ થાય છે, માટે વિવેકી પુરૂષે સાંસારિક કાર્યો કરતાં વચ્ચે યોગ્યતા માફક ધર્મકાર્ય પણ અવશ્ય કરવાં જોઈએ.” એમ વિચારી એક દિવસે શુકરજે રાજાની આજ્ઞા લીધી, પ્રિય પદ્માવતીને પણ પૂછયું, અને વિદ્યાધરને સાથે લઈ તે વૈતાઢય પર્વત ઉપર ચૈત્યવંદન કરવા ગયે ચિત્ર વિચિત્ર જિનમંદિરથી શુભતા વૈતાઢય પર્વતની શોભા
તો તે શકરાજ માર્ગે ચાલતાં ગગનવલ્લભ નગરમાં આવ્યો ત્યાં વાયુવેગે પોતાના માતા પિતાને શુકરાજન કરેલે ઉપકાર કર્યો, ત્યારે તેમણે હર્ષથી પિતાની વાયુવેગા નામે કન્યા શુકરાજને આપી. વિવાહ ઉતસવ થઈ રહ્યા પછી તવંદના કરવા માટે શુકરાજ ઘણોજ ઉત્સુક થયે; તો પણ વાયુવેગના માતા પિતાએ અંતરંગની પ્રીતિથી ઘણે સત્કાર કરી તેને કેટલાક દિવસ રાખ્યો. ભાગ્યશાળી હોય કે અભાગી હોય, તેને તીર્થયાત્રા જેવાં ધર્મકૃત્ય કરતાં વિદનો તે આજ, પણ તેમાં ફરક એટલે જ કે, ભાગ્યશાળીને ઠેર ઠેર થતા સત્કાર નડે છે, અને અભાગીને પગલે પ ગલે થતો તિરસ્કાર નડે છે. એક વખત કોઈ પર્વ આવ્યું તેને ઉદેશી વાયુવેગ અને શુરાજ બન્ને જણ દેવતાની પેઠે વિમાનમાં બેસી તીર્થને વંદના કરવાને અર્થે ચાલ્યા. “શુકરાજ શુકરાજ” એમ પછવાડેથી ઉચ્ચ વરથી લાવતી કોઈ સ્ત્રીને સાંભળી બન્ને જણા આશ્ચર્ય પામી ઉભા રહ્યા, અને “તું કોણ છે ?” એમ પૂછયું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે, “હું ચક્રેશ્વરી નામની દેવી છું. જેમ સદ્દગુરૂની, તેમ ગોમુખ યક્ષની આજ્ઞાથી હું કાશ્મીર દેશની અંદર આવેલા વિમળાચળ તીર્થ ઉપર રક્ષા કરવા માટે જતી હતી, એટલામાં હું ક્ષિતિપ્રતિષ્ઠિતપુર ઉપર આવી, ત્યારે એક ઉચ્ચસ્વરથી રેતી સ્ત્રી મહારા સાંભળવામાં આવી. તેના દુખથી દુઃખી થયેલી હું તે જ વખતે નીચે ઉતરી. જે પારકા માણસને દુઃખી જોઈને મને દુઃખી થતો નથી, તે શું છે તે માણસ કહેવાય? શથી આકુળ વધાકુળ