________________
રંગથી સુંદર દેખાતું અને છેક કારણોથી રળિયામણું એવું કાકાદિકનું ઘર દેરાસર કરાવવું. હેટા જિન મંદિરે તથા ઘરદેરાસરને વિષે પણ ચારે તરફથી પ્રતિદિન પૂજવું, તેલજ બાંધકામમાં આવેલા લાકડાં ઉજવળ કરવાને અર્થે તેની ઉપર તેલ ચોપડવું, તથા ભી તો ચૂનાથી ધોળાવવી, જિનેશ્વર ભગવાનનું ચરિત્ર દેખાડે એવી ચિત્રામણની રચના કરવી, પૂરુ જાની સમગ્ર સામગ્રી બરાબર ગોઠવી રાખવી, પડદા તથા ચંદ્રવા બાંધવા. ઇત્યાદિક મંદિલનાં કામો એવી રીતે કરવો , જેથી મંદિરની અને પ્રતિમાની વિશેષ શોભા વધે. ઘરદેરાસર ઉપર છેતી, પછેડી આદિ વસ્તુ પણ ન મૂકવી. કારણ કે, મોટા ચિત્યની પેઠે તેની (ઘરદેરાસરની ) પણ ચોરાશી આશાતના ટાળવાની છે. પીતળ, પાષાણુ વગેરેની પ્રતિમા હેય તો તેના વણ કરી રહ્યા પછી દરરોજ એક ગલૂહણાથી સર્વ અવય જળ રહિત કરવા અને તે પછી કોમળ અને ઉજવળ અંગભૂહણાથી વારંવાર પ્રતિમાનાં સર્વ અંગને સ્પર્શ કરવો. એમ કરવાથી પ્રતિમાઓ ઉજવળ રહે છે. જે જે ઠેકાણે થોડી પણ જળની ભીનાશ રહે છે, તે તે ઠેકાણે કાળા ડાઘ પડે છે. માટે જળની ભીનાશ સર્વથા દૂર કરવી. ઘણા કેશર સહિત ચંદનનો લેપ કરવાથી પણ પ્રતિમાઓ અધિકાધિક ઉજવળ થાય છે. પંચતીર્થી, ચતુર્વિશતિ પટ્ટ ઇત્યાદિ સ્થળને વિષે સ્નાત્ર જળને માં માંહે સ્પર્શ થાય છે, તેથી કાંઈ પણ શંકા મનમાં ન લાવવી.
શ્રીરાયપણ સૂવને વિષે કહ્યું છે કે–સૌધર્મદેવ લોકે સૂર્યાભ દેવતાના અધિકારમાં તથા જીવાભિગમને વિષે પણ કહ્યું છે કે, વિજાપુરી રાજધાનીમાં વિજયાદિ દેવતાના ભંગાર (બાળવાળા કળશ), મોરપીંછ, અંગભૂહણું તથા ધધાણું પ્રમુખ જિનપ્રતિમાનાં તથા જિનેશ્વર ભગવાનની દે. ઢાનાં ઉપકરણ પૂજાને વિષે એકેકજ હોય છે. નિવાણ પામેલા જિનેશ્વર ભગવાનની દાઢાઓ દેવલોકના ડાબડામાં તથા ત્રણે લોકમાં છે, તે માંહેમાંહે એક બીજાને લાગેલી છે. તેથી જ તેમનું હવનું જળ પણ મહામાંહે ફરસે છે. પૂર્વધર આચાર્યોના વારામાં બનાવેલી પ્રતિમાઓ વગેરે કેટલાક નગરોમાં હાલ છે. તેમાં કેટલીક પ્રતિમાઓ વ્યક્તા નામની છે, કેટલીક ક્ષેત્રા નામની છે, તથા કેટલીક મહા નામની છે. વળી બીજી પણ
૧૪૪