________________
ગુરૂવંદન પણ ત્રણ પ્રકારના છે ભાષ્યમાં કહ્યું છે કે —ગુરૂવંદન ત્રણ પ્રકારનાં છે. એક ફેટા વંદન, બીજું થેાભ વદન અને ત્રીજું ધ્વાદશાવર્ત્ત વંદન. એકલું માથુ નમાવે, અથવા એ હાથ જેડે તે ફેટા વંદન જાણવું, એ ખમાસમણાં કે તે ખીજુ યાબ વદન હતું, અને ખાર આવત્ત, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત એ ખમાસરૢાં દે, તે ત્રીજું વાદશાવહૈં વદન જાણવું. તેમાં પ્રથમ ફેટા વદન સર્વ સંધે માંહા માંડુ કરવું, બીજું થેલ્સ વદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારથી લિંગમાત્ર ધારી સમિકતીને પણ કરવું. ત્રીજી દાદશાવર્ત્ત વંદન તે। આચાર્ય, ઉપા ધ્યાય આદિ પદે રહેલા મુનિરાજનેજ કરવું. જે પુરૂષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે—પ્રથમ દરિયાવહી પ્રતિક્રમીને “ ભુમિળ દુવ્રુતિ ” ટાળવાને માટે ચાર લોગસ્સના અથવા સા ઉચ્છાવસને કાઉસ્સગ્ગ કરે, દુઃસ્વાદિ પોતે અનુભવ્યાં હોય તે એકસા આ ઉચ્છવમના કાઉસ્સગ્ગ કરવા. પછી આદેશ માગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માગી મુહપત્તિ પડિલેડે, પછી એ વાંદણા દે, રા આલાવે, પછી કરીથી એ વાંદણાં દે, અભુિંતર રાઈ ખ
ભાવે, પછી એ વાર વાંદાં દે, પચ્ચખાણ કરે, પછી ચાર ખમાસમાં દૈ, આચાર્યાદિકને થેાભ વંદન કરે, પછી સીય સદિસાહુ ? અને સાય કરૂં ? એ એ ખમાસમણે એ આદેશ માગી સય કરે. એ પ્રમાણે પ્રભાત વખતને વંદન વિધિ કહ્યા છે.
પ્રથમ દરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે, બે વાંદણાં દે, પછી દિવસક્રમ પચ્ચખાણ કરે, પછી એ વાંદણાં દેહ દેવસિ આલોવે, પછી એ વાંદણાં હૈં! દેવસઅ બમાવે, પછી ચાર ખમાસમણાં દેઇ, આચાર્યાદિકને વાંદીને આદેશ માગી દેવિસ પાયચ્છિત્ત વિસાહણને અર્થે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરે, પછી સઝાય સદિસાડુ ? અને સાય કરૂ ? એ પ્રમાણે આદેશ માગી એ ખમાસમણુ દેઈ સઝાય કરે. એ સધ્યા સમયા વદન વિધિ કહ્યા છે. ગુરૂ કાંઇ કામમાં વ્યગ્ર હાવાથી જો દ્વાદશાવર્ત વંદના કરવાને યેગ ન આવે તે, થેબ વંદનથીજ ગુરૂ વદના કરવી. એવી રીતે વદના કરી ગુરૂ પાસે
૨૧૭