________________
રાગી માણસને આષધ આપવાથી શું લાભ થવાના ? માટેજ પ્રભાવના, સ'ધની પહેરામણી, દ્રવ્ય યુક્ત મેદક ( લાડુ ) અને હ્રાણા આદી વસ્તુ સાધર્મિકાને આપવી હાય, ત્યારે દરિદ્રી સાધર્મિકને સારામાં સારી વસ્તુ હૈાય તેજ આપવી યોગ્ય છે. એમ ન કરે તેા ધર્મની અવજ્ઞા આદી કયાા ઢોષ આવે. ચેાગ હાય તે ધનવાન કરતાં દરિદ્ર સાર્મકને વધારે આપવું; પણ યેાગ ન હોય તે સર્વેને સમાન આપવું. સભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠકુરે ધનવાન સાધર્મીને આપેલા સમકિત મેાદકમાં એક એક સાનૈયા અંદર નાંખ્યા હતા, અને દિર સ! ધર્માંકને આપેલા મેકમાં એ એ સાલૈયા નાંખ્યા હતા. હશે, ધર્મખાતે વાપરવા કબૂલ કરેલુ સર્વ દ્રવ્ય તેજ ખાતે વાપરવું જાઇએ.
મુખ્યમાર્ગ જોતાં તેા, પિતા આદિ લેાકાએ પુત્ર વગેરે લોકોની પાછળ અથવા પુત્ર આદિ લેાકેાએ પિતા આદીની પાછળ જે પુણ્યમાર્ગ ખરચવું હાય, તે પ્રથમથીજ સર્વની સમક્ષ કરવું. કારણ કે, કાણુ જાણે, કાનું કયાં અને શી રીતે મરણ થશે ! માટે પ્રથમ નક્કી કરીને જેટલું કભૂલ કર્યું હોય, તેટલું અવસર ઉપર જૂદુંજ વાપરવુ, પણ પાતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યામાં ન ગણ્યુ કારયુ કે, તેથી ધર્મસ્થાનને વિષે અર્થ દોષ આવે છે.
<
એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે · આટલુ' દ્રવ્ય ખરચીશું' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી ગાડી ભાડું, ખાવું પીવું, મોકલવું વગેરે માર્ગ આદી સ્થાનકે લાગેલું ખરચ તે દ્રશ્યમાં ગણે છે, તે મૂલેકા કાણુ જાણે કે, કઇ પતિ પામશે ? યાત્રાને અર્થે જેટલુ દ્રવ્ય માન્યું હોય, તેટલુ દેવ, ગુરૂ આદીનું દ્રવ્ય થયું. તે દ્રશ્ય જો પેાતાના ઉપભાગમાં વાપરે તે દૈવાઢિ દ્રવ્ય ભક્ષગુ કર્યાને દેષ કેમ ન લાગે ?
એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઇ પ્રસંગે દેવાદિ દ્વ જ્યના ઉપભાગ થયા હોય, તેની આલાયણા તરીકે, જેટલા દ્રવ્યના ઉપભાગ અનુમાનથી ધ્યાનમાં આવતા હેાય, તેના પ્રમાણમાં પેાતાની ગાંઠનું દ્રશ્ય દૈવાદિ દ્રવ્યમાં નાંખે, એ આલાયા મરણ સમય નજીક આવે ત્યારે તા અવશ્ય કરવી. વિવેકી પુરૂષે પેાતાની અલ્પ શક્તિ હોય તે ધર્મનાં
૨ ૧૫