________________
જા જિનમંદિરમાં પણ પિતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને પૂજક લોકોના તે હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકનો યોગ ન હેય તે સર્વે લોકોને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનું ન ખરચતાં ફોગટ લોકો પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે. ઘરદેરાસરની નૈવેધ આદી વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકભમાં ન ગણવી. જે પ્રથમથી માસિક પગારને બદલે નવેવ આદી આ પવાનો ઠરાવ કર્યો હોય, તે કઈ દેષ નથી. મુખ્ય માર્ગે જોતાં માળીને માસિક પગાર જૂજ આપ. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદી વસ્તુ મોટા જિનમંદિરે મૂકવી. નહીં તે ઘરદેરાસરની વસ્તુથી જ ઘરદેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી ” એમ થાય, અને અનાદર, અવજ્ઞા આદી દેશ પણ લાગે. એમ થવું યોગ્ય નથી.
પિતાના શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ગમે તેટલો • વ્યવ્યય કરે છે. માટે જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી, પણ પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલી નૈવેઘ આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદી વસ્તુથી ન કરવી. કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દેશ આવે છે, તેમજ જિનમંદિરે આવેલી નૈવેદ્ય, ચોખા, સેપારી આદી વસ્તુની પિતાની વસ્તુની માફક સંભાળ લેવી સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી, પણ જેમ તેમ આવે તેટલી કિસ્મતથી કાઢી નાંખવી નહીં કેરણ કે, તેમ કરવાથી દેવદ્રવ્યનો વિના આદી કર્યાને દેવ આવે છે. સર્વ પ્રયત્નથી રક્ષણ આદી ફીકર કરતાં છતાં પણ જે કદાચિત ચેર, અગ્નિ આદીના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિકનો નાશ થઈ જાય, તે સાર સંભાળ કરનારને માથે કાંઈ દેષ નથી. કારણ કે, અવશ્ય થનારી વાત–ભવિષ્ય આગળ કોઈનો ઉપાય નથી. યાત્રા, તીર્થની અથવા સંઘની પૂજા સાધમિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના પુસ્તક લખાવવું, વાંચન આદી ધર્મયોમાં જે બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે, તે ચાર પાંચ પુરૂષોને સાક્ષી રાખીને લેવી, અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરૂ, સંઘ
૨૧૩