________________
ખીજા પાસે મગાવે તે ખીજો પ્રકાર અને મનમાં સર્વ સામગ્નીની કલ્પના કરવી એ ત્રીજો પ્રકાર. એવી રીતે મન વચન કાયાના યાગથી તથા કરણ કરાવણ અનુમેદનાથી કહેલા ત્રણ પ્રકાર, તેમજ પુષ્પ, આમિ૫ ( અશનાદિ પ્રધાન ભાગ્ય વસ્તુ), સ્તુતિ અને પ્રતિપત્તિ ( ભગવાનની આજ્ઞા પાળવી) એવી રીતે ચાર પ્રકારની પૂજા છે. તે યથાશક્તિ કરવી. લલિતવિસ્તરાદિક ગ્રંથોમાં તે પુષ્પપૂજા, આમિષ પૂજા, સ્નેાત્ર પૂજા અને પ્રતિપત્તિ પૂજા એ ચારે પૂજામાં ઉત્તરોત્તર એક કરતાં એક પૂન્ત શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. આમિષ શબ્દથી શ્રેષ્ઠ અશનાર્દિક ભાગ્ય વતુજ લેવી. ગડકાશમાં કહ્યું છે કે—જોત્રે પહે નશ્રા, ગામિત્રં મોન્ચ વસ્તુનિ એને અર્થઃ–સ્રીલિંગ નહીં એવા આમિષ શબ્દના લાંચ, માંસ અને ભાગ્ય વસ્તુ એવા ત્રણ અર્થ થાય છે. પ્રતિપત્તિ શબ્દના અર્થ “તીર્થંકર ભગવાનની આજ્ઞા સર્વ પ્રકારે પાળવી એવા જાણવા. એવી રીતે આગમમાં કહેલા ચાર પ્રકાર, તેમજ જિતેંદ્ર ભગવાનની પૂજા દ્રવ્યથી અને ભાવથી એવી રીતે બે પ્રકારની છે. તેમાં પૂત્ર, ચેખા આદિ દ્રવ્યથ્રી જે પૂજા કરાય છે, તે દ્રવ્યપૂજા અને ભગવાનની આજ્ઞા પાળવી તે ભાવપૂજા જાણવી. એવી રીતે કહેલા એ પ્રકાર, તેમજ પુત્ર ચઢાવવાં, ચ દન ચઢાવવું વગેરે ઉપચારથી કહેલી સત્તર પ્રકારી પુજા તથા સ્નાત્ર, વિલેપન આદિ ઉપચારથી કહેલી એકવીસ પ્રકારની પૂજા એ સર્વ પૂજાના પ્રકાર અંગપૂજા, અયપૂજા અને ભાવપૂજા એ સર્વ વ્યાપક ત્રણ પ્રકારમાં સમાઇ જાય છે. સત્તર પ્રકારી પૂજાના ભેદ એવી રીતે કહ્યા છેઃ—૧ અગપૂજામાં સ્નાત્ર અને વિલેપન કરવું, ૨ વાસપૂજામાં એ ચક્ષુ ચઢાવવી, ૭ ફુલ ચઢાવવાં, ૪ ફૂલની માળા ચઢાવવી, ૫ વર્ણક ( ગંધ વિશેષ ) ચઢાવવું, હું ચૂર્ણ ચઢાવવું, મુકુટ પ્રમુખ આભરણુ ચઢાવવાં, ૮ ફૂલધર કરવું, ૯ ફૂલના પગર ( રાશિ ) કરવા, ૧૦ આરતિ તથા મગળદીવા કરવા, ૧૧ દીવા કરવા, ૧૨ ધુપ ઉખેવા, ૧૩ નૈવેદ્ય . ધરવું, ૧૪ સારાં કુળ ધરવાં, ૧પ ગાયન કરવું, ૧૬ નાટક કવું, ૧૭ વાજિંત્ર વગાડવાં એવી રીતે પૂજાના સત્તર પ્રકાર કહ્યા છે. એકવીસ પ્રકારી પ્રમુખ પૂજા વિધિ પણ એ રીતેજ કહ્યા છે. તે નીચે પ્રમાણે
૧૫૧